Home /News /sport /

સૌરવ ગાંગુલીએ ખરીદી 3.49 લાખની બાઇક, જાણો શું છે ખાસિયતો

સૌરવ ગાંગુલીએ ખરીદી 3.49 લાખની બાઇક, જાણો શું છે ખાસિયતો

સૌરવ ગાંગુલીએ ખરીદી 3.49 લાખની બાઇક, જાણો શું છે ખાસિયતો

ગત વર્ષે યુવરાજ સિંહે આ બાઈક ખરીદી હતી

    ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકામાં એક નવી બીએમડબલ્યુની બાઇક ખરીદી છે. જેના ફોટો BMW મોટરરાડ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર પર શેર કર્યા છે. ગાંગુલીએ BMWની G310 GS બાઇક ખરીદી છે. જેની એક્સ શો રુમ કિંમત 3.49 લાખ રુપિયા છે.

    આ એક એન્ડવેન્ચર બાઇક છે અને તેની ટોપ સ્પીડ 143 પ્રતિ કલાકની છે. BMW G310 GS દુનિયમાં બીએમડબલ્યુ બ્રાન્ડની સૌથી સસ્તી એન્ડવેચર બાઇક છે. BMW G310 GS બીએમડબલ્યુ અને ટીવીએસ દ્વારા સંયુક્ત રુપથી બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો - IND vs NZ: રોહિત શર્માએ બનાવ્યા ત્રણ રેકોર્ડ, કોહલી-ગુપ્ટિલ રહ્યા પાછળ

    ગાંગુલી પહેલા ગત વર્ષે યુવરાજ સિંહે આ બાઈક ખરીદી હતી. ગાંગુલી પાસે બાઇક સિવાય ઘણી કારો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sourav ganguly

    આગામી સમાચાર