હાર્મોનિયમ વગાડતા જોવા મળ્યા RCBના વિદેશી ખેલાડી, જુઓ વીડિયો

હાર્મોનિયમ વગાડતા જોવા મળ્યા RCBના વિદેશી ખેલાડી, જુઓ વીડિયો

આ દરમિયાન ખેલાડી પૂરી રીતે પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે

 • Share this:
  પોતાની આઇપીએલ મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી હાર્મોનિયમ (પેટી બાજા) વગાડતા જોવા મળ્યા હતા. આઈપીએલે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં હેટમાયર અને ટીમ સાઉથી જમીન ઉપર બેસીને હાર્મોનિયમ વગાડતા જોવા મળે છે. આ દરમિયાન તે પૂરી રીતે પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બંનેએ કોઈ પ્રોફેશનલની જેમ આંખો બંધ કરી રાખી છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને સતત શેર કરી રહ્યા છે.

  આરસીબીની ટીમ બુધવારે પોતાના બીજા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રથમ મેચ ચેન્નાઈ સામે હાર્યા પછી તે પોતાના ઘરે પ્રથમ મુકાબલો કરશે.
  View this post on Instagram

  Ustaad Shimron Hetymer & Tim Southee 🔥🔥🔥 #vivoipl


  A post shared by IPL Season 12 (@ipl12updates) on


  આરસીબી અને મુંબઈ બંનેનો પ્રથમ મુકાબલામાં પરાજય થયો હતો.
  Published by:Ashish Goyal
  First published: