બેબી બંપ સાથે સાનિયા મિર્ઝાએ આપ્યો પોઝ, તસવીર બની ચર્ચાસ્પદ

તસવીર - સાનિયા મિર્ઝા ઇન્સ્ટાગ્રામ

 • Share this:
  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેસીને લઈને ચર્ચામાં છે. પ્રેગ્નેટ સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બંપના કેટલાક ફોટો શેર કર્યા છે. એકમાં રેડ કલરના ડ્રેસમાં જોવા મળે છે. સાથે તેણે પોતાનો એક હાથ બેબી બંપ પર રાખ્યો છે.

  પ્રેગ્નેસીના દિવસોમાં સાનિયાની લાઇફ સ્ટાઇલ અને ફેશન સેન્સ પણ ચર્ચામાં છે. પ્રેગ્નેસીમાં પણ તેની સ્ટાઇલનો જાદુ પ્રશંસકો પર જોવા મળે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા એકાઉન્ટ છે જેમાં તે બેબી બંપ સાથે પોઝ આપી રહી છે.

  #MOMents captured by @digitaldiarybyzoya 💝


  A post shared by Sania Mirza (@mirzasaniar) on


  Finding those moments 💝 👼🏽 📸 @digitaldiarybyzoya


  A post shared by Sania Mirza (@mirzasaniar) on


  સાનિયા પ્રેગ્નેસી દરમિયાન પોતાનું ખાસ ધ્યાન રાખી રહી છે. થોડા દિવસો પહેલા જ યોગ દિવસે તેણે યોગા કરતો ફોટો પોસ્ટ કર્યો હતો.

  #BabyMirzaMalik 👶🏽❤️ @daaemi


  A post shared by Sania Mirza (@mirzasaniar) on
   સાનિયાએ પોતાની પ્રેગ્નેસીનો ખલાસો ટ્વિટર પર એક ફોટો શેર કરીને કર્યો હતો. ફોટો સાથે કેપ્શન હતી કે બેબી મિર્ઝા મલિક. ઉલ્લેખનીય છે કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.
  Published by:Ashish Goyal
  First published: