Home /News /sport /ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની છલાંગ, TOP-5માં રોહિત શર્મા

ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની છલાંગ, TOP-5માં રોહિત શર્મા

રોહિત શર્મા મોહાલીમાં મારેલી બેવડી સદીને કારણે ICC રેન્કિંગમાં ટોપ-5માંપ હોંચી ગયો છે. રોહિતે રેકિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે.

રોહિત શર્મા મોહાલીમાં મારેલી બેવડી સદીને કારણે ICC રેન્કિંગમાં ટોપ-5માંપ હોંચી ગયો છે. રોહિતે રેકિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે.

નવી દિલ્હી: વિશાખાપટ્ટનમ વન ડેમાં જીતની સાથે ભારતે વધુ એક સીરીઝ તેનાં નામે કરી લીધી છે. તો આ સાથે જ ICC રેન્કિંગમાં ભઆરતીય ખેલાડીઓને વધુ એક ફાયદો થયો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્મા મોહાલીમાં મારેલી બેવડી સદીને કારણે ICC રેન્કિંગમાં ટોપ-5માંપ હોંચી ગયો છે. રોહિતે રેકિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે.

આ સીરીઝમાં રોહિતે ત્રણ મેચમાં 108.50ની સરેરાશથી 217 રન બનાવ્યા છે. રોહિતનો સ્ટ્રાઇક રેટ 120.56 રહ્યો. રોહિત આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. જોકે આ રોહિતનાં કરિયરની બેસ્ટ રેન્કિંગ નથી. તેણે વર્ષ 2016,માં ત્રીજુ સ્થાન હાંસેલ કર્યુ હતું. રોહિતે પહેલી વખત 800થી વધુ પોઇન્ટ્સ હાંસેલ કર્યા હતાં.

આ લીપીધમાં 168 રન બનાવી મેન ઓફ ધ સીરિઝ બનેલા શિખર ધવનને પણ રેકિંગમાં એક પોઝીશનનો ફાયદો થયો હતો. શિખર હવે 14માં સ્થાન પર પહોંચી ગયો છે. આ સીરીઝમાં છ વિકેટ લેનાર યુજવેન્દ્ર ચહલે 23માં સ્થાનથી છલાંગ લગાવી તે પાછળ 28માં સ્થાન પર પહોંચી ગયો છે.
First published:

Tags: આઇસીસી, રોહિત શર્મા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन