દ્રવિડએ સ્પષ્ટ કર્યું હતું કે અમે કેટલીક ઇજાઓથી પરેશાન છીએ અને રોહિત અને ચાહર આગામી મેચમાં નહીં રમી શકે પરંતુ ભારત અને બાંગલાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં તેઓ હજાર થઈ શકે એવી શક્યતા છે.
આ પણ વાંચો: IND vs BAN 2nd ODI: ચાલુ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત, લોહી નીકળતા હોસ્પિટલ ભેગો કરવો પડ્યોઆ પણ વાંચો: Video: રોહિત શર્માએ પોતાના જ ખેલાડીને ગાળ આપી દીધી! એક ભૂલના બદલામાં જુઓ શું કહી દીધુંરોહિત મુંબઇ જશે દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી હતી કે તે ત્રણ ખેલાડી એકદિવસીય શ્રેણીમાંથી બહાર નીકળી ગયા છે. તેમણે આ પણ ખુલાસો કર્યો છે કે રોહિત એક એક્સપર્ટ સાથે તેની મેડિકલ સલાહ માટે મુંબઈ ફરી જશે. સંપૂર્ણ રીતે તપાસ કર્યા બાદ આ બાંગલાદેશની સામેની ટેસ્ટ શ્રેણીમાં હીટમેન વાપસી કરે તેવી શક્યતા છે.
" isDesktop="true" id="1297276" >શમી પણ અગાઉથી ઇજાગ્રસ્તશમી ઇજાગ્રસ્ત થવાના કારણે હવે જમ્મુ કશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ સાથે જોડાશે. મોહમ્મદ શમી ટીમનો પ્રોમિસિંગ બોલર છે રેગ્યુલર ફાસ્ટ બોલર છે પરંતુ ફાસ્ટ બોલર્સને ઇજાના કારણે ઘણી તકલીફો ભોગવવી પડતી હોય છે. બૂમરાહ પણ ઇજાના કારણે વર્લ્ડ કપ ગુમાવી ચૂક્યો છે ત્યારે હવે બાંગલાદેશ સામેની વન-ડે શ્રેણીમાં શમીના સ્થાને ઉમરાન મલિકને સ્થાન મળ્યું છે. આવતા વર્ષે ભારતમાં વર્લ્ડકપ રમાવાનો છે. ત્યારે હવે ભારતીય ટીમ પર એક વર્લ્ડકપને લાયક ટીમ તૈયાર કરવાની જવાબદારી આવી ગઈ છે.