હૈદરાબાદને હરાવી બેંગ્લોરની 14 રને શાનદાર જીત
News18 Gujarati Updated: May 18, 2018, 12:02 AM IST

- News18 Gujarati
- Last Updated: May 18, 2018, 12:02 AM IST
દિલ્હી ડેયરડેવિલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ પર સતત મળેલી જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઈપીએલમાં પ્લેઓફમાં પહોંચવાની આશાઓ ફરીથી જીવંત થઈ ગઈ છે. પ્લેઓફમાં પહોંચવાની કોશિશમાં લાગેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે પોતાના ઘરેલૂ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો કરવા મેદાનમાં ઉતરી ચુકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 218 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 03 વિકેટના નુકશાને 204 રન જ બનાવી શક્યું. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 14 રને શાનદાર જીત થઈ
બેંગ્લોર - કોણે બનાવ્યા કેટલા રન
પ્રથમ ઓવરના છેલ્લા બોલે સંદિપ શર્માની ઓવરમાં પાર્થિવ પટેલ 04 બોલમાં માત્ર 01 રન બનાવી સિદ્ધાર્થ કૌલના હાથે કેચ આઉટપાંચમી ઓવરના પાંચમા બોલે રાશિદ ખાનની ઓવરમાં વિરાટ કોહલી 10 બોલમાં 12 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ
15મી ઓવરના બીજા બોલે રાશિદ ખાનની ઓવરમાં એબી ડેવિલિયર્સ 39 બોલમાં 69 રન બનાવી શિખર ધવનના હાથે કેચ આઉટ થયો
15મી ઓવરના ચોથા બોલે રાશિદ ખાનની ઓવરમાં મોઈન અલી 34 બોલમાં 65 રન બનાવી ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો 18મી ઓવરના પ્રથમ બોલે સિદ્ધાર્થ કોલની ઓવરમાં મનદીપ સિંગ 06 બોલમાં 04 રન બનાવી શિખર ધવનના હાથે કેચ આઉટ થયો
20મી ઓવરના બીજા બોલે સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ગ્રાંડહોમ 17 બોલમાં 40 રન બનાવી રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો
સરફરાજ ખાન 08 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યો હતો
ટીમ સાઉદી 01 બોલમાં 01 રન બનાવી અણનમ રહ્યો હતો
હૈદરાબાદ - કોણે કેટલી વિકેટ લીધી
સંદિપ શર્માએ 04 ઓવરમાં 40 રન આપી 01 વિકેટ લીધી
શાકિબ અલ હસને 04 ઓવરમાં 35 રન આપી એક પણ વિકેટ ન લીધી
રાશિદ ખાને 04 ઓવરમાં 27 રન આપી 03 વિકેટ લીધી
સિદ્ધાર્થ કોલે 04 ઓવરમાં 44 રન આપી 02 વિકેટ લીધી
બાસિલ થામ્પિએ 04 ઓવરમાં 70 રન આપી એક પણ વિકેટ ન લીધી
હૈદરાબાદ - કોણે કેટલા રન બનાવ્યા
છઠ્ઠી ઓવરના પ્રથમ બોલે યુજવેન્દ્ર ચહલની ઓવરમાં શિખર ધવન 15 બોલમાં 18 રન બનાવી ચહલના હાથે જ કેચ એન્ડ બોલ્ડ થયો
આઠમી ઓવરના છેલ્લા બોલે મોઈન અલીની ઓવરમાં એલેક્સ હેલ્સ 24 બોલમાં 37 રન બનાવી એબી ડેવિલિયર્સના હાથે કેચ આઉટ
20મી ઓવરના પ્રથમ બોલે મોહમ્મદ સિરાજની ઓવરમાં કેન વિલિયમ્સન 42 બોલમાં 81 રન બનાવી ગ્રેંડહોમના હાથે કેચ આઉટ
મનીષ પાંડે 37 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યો હતો
દિપક હુડા 01 બોલમાં 01 રન બનાવી અણનમ રહ્યો હતો.
બેંગ્લોર - કોણે કેટલી વિકેટ લીધી
ઉમેશ યાદવે 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી
ટીમ સાઉદીએ 04 ઓવરમાં 45 રન આપી એક પણ વિકેટ ન લીધી
યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 28 રન આપી એક વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે 04 ઓવરમાં 43 રન આપી 01 વિકેટ લીધી
મોઈન અલીએ 02 ઓવરમાં 21 રન આપી 01 વિકેટ લીધી
કેલિન ડી ગ્રાંડહોમે 02 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી
બેંગ્લોર - કોણે બનાવ્યા કેટલા રન
પ્રથમ ઓવરના છેલ્લા બોલે સંદિપ શર્માની ઓવરમાં પાર્થિવ પટેલ 04 બોલમાં માત્ર 01 રન બનાવી સિદ્ધાર્થ કૌલના હાથે કેચ આઉટપાંચમી ઓવરના પાંચમા બોલે રાશિદ ખાનની ઓવરમાં વિરાટ કોહલી 10 બોલમાં 12 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ
15મી ઓવરના બીજા બોલે રાશિદ ખાનની ઓવરમાં એબી ડેવિલિયર્સ 39 બોલમાં 69 રન બનાવી શિખર ધવનના હાથે કેચ આઉટ થયો
15મી ઓવરના ચોથા બોલે રાશિદ ખાનની ઓવરમાં મોઈન અલી 34 બોલમાં 65 રન બનાવી ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો
Loading...