Pro Kabaddi: PKLમાં આજે ચાર ટીમો ટકરાશે , પલટન સામે પાઇરેટ્સની જંગ, ક્યાં જોશો Live Streaming
Pro Kabaddi: PKLમાં આજે ચાર ટીમો ટકરાશે , પલટન સામે પાઇરેટ્સની જંગ, ક્યાં જોશો Live Streaming
Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગની સિઝન 8માં આજે ચાર ટીમો વચ્ચે રમાશે બે મેચ
pro kabaddi League : પ્રો કબડ્ડી લીગ 2021માં મંગળવારે 2 મેચ રમાશે (Pro Kabaddi League Today Match). દિવસની પ્રથમ મેચ પુનેરી પલ્ટન અને પટના પાઇરેટ્સ (Puneri Paltan vs patna pirates) વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ અને હરિયાણા સ્ટીલર્સ (telugu titans vs haryana steelers) વચ્ચે રમાશે.
Pro Kabaddi : પ્રો કબડ્ડી લીગ 2021માં મંગળવારે 2 મેચ રમાશે (Pro Kabaddi League Today Match). દિવસની પ્રથમ મેચ પુનેરી પલ્ટન અને પટના પાઇરેટ્સ (Puneri Paltan vs patna pirates) વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ અને હરિયાણા સ્ટીલર્સ (telugu titans vs haryana steelers) વચ્ચે રમાશે. પુનેરી અને પટનાએ એક-એક જીત મેળવી છે. જ્યારે દિવસની બીજી મેચમાં બંને ટીમો આમને-સામને પ્રથમ વિજયની રાહ જોઈ રહી છે (Pro Kabaddi League Point Table). તેલુગુએ 2 મેચ રમી હતી, જેમાં એકમાં હાર અને એક મેચ ટાઈ રહી હતી. જ્યારે હરિયાણા તેની બંને મેચ હારી ગયું છે.
Q.પીકેએલમાં આજે 28મી ડિસેમ્બરે કેટલી મેચ છે?
A. પ્રો કબડ્ડી લીગમાં આજે બે મેચ છે. દિવસની પ્રથમ મેચ પુનેરી પલ્ટન અને પટના પાઇરેટ્સ (Puneri Paltan vs patna pirates) વચ્ચે રમાશે. જ્યારે દિવસની બીજી મેચ તેલુગુ ટાઇટન્સ અને હરિયાણા સ્ટીલર્સ (telugu titans vs haryana steelers) વચ્ચે રમાશે.
Q.પીએકએલમાં આજે કેટલા વાગ્યાથી શરૂ થશે મેચ?
A.પ્રો કબડ્ડી લીગમાં આજે પહેલો મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી અને બીજો મુકાબલો રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.
Q.પીકેએલ-8નું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?
A.પીકેએલ સિઝન-8ની તમામ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.