પ્રો કબડ્ડી લીગ (Pro kabaddi League 2021)ની આઠમી સિઝનમાં સોમવારે 27-12021ના રોજ ચાર ટીમો ટકરાશે. (Pro Kabaddi League Today Matches) આ ચાર ટીમો વચ્ચે આજે પ્રો કબડ્ડીનો જંગ ખેલાશે. આ મુકાબલામાં પહેલો મુકાબલો યૂ મુમ્બા સામે તમિલ થલાઈવાસનો છે (Tamil Thalaivas vs u Mumba) જ્યારે બીજો મુકાબલો આજે યૂપી યોદ્ધા સામે જયપુર પિંક પેન્થર્સનો છે (Jaipur Pink Panthers vs UP Yoddha)નો છે. આ ચારેય ટીમમાંથી તમિલ થલાઈવા એવી ટીમ છે કે જેને હજુ સુધી આ મુકાબલામાં એક પણ જીત મળી નથી. જ્યારે તમિલને 2માંથી એક મુકાબલામાં જીત મળી છે જ્યારે એક મેચ ટાઇ થઈ હતી. તમિલ પોઇન્ટ ટેબલમાં 11માં સ્થાને છે.
પ્રો કબડ્ડી લીગની આ સિઝનમાં યુપી યોદ્ધા પોઇન્ટ ટેબલ પર સાતમાં સ્થાને છે. જ્યારે યુપીને એક જીત અને એક હાર મળી છે તેની સાથે તેઓ આઠમાં સ્થાને છે. જયપુરને પણ એક મેચમાં જીત અને એક મેચમાં હાર મળી છે.
Q.પીકેએલમાં આજે 27મી ડિસેમ્બરે કેટલી મેચ છે?
પીએકએલમાં આજે 27મી ડિસેમ્બરે બે મેચ યોજાશે. પહેલી મેચ તમિલ થલાઈવાઝની યુ મુમ્બા સામે અને બીજી મેચ યુપી યોદ્ધાની જયપુર પિંક પેન્થર્સ વચ્ચે રમાશે.
Q.પીએકએલમાં આજે કેટલા વાગ્યાથી શરૂ થશે મેચ?
A.પ્રો કબડ્ડી લીગમાં આજે પહેલો મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી અને બીજો મુકાબલો રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.
Q.પીકેએલ-8નું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?
A.પીકેએલ સિઝન-8ની તમામ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.