Home /News /sport /

Pro Kabaddi League: PKLમાં આજે ગુજરાત જાયન્ટ્સ સહિતની 4 ટીમ ટકરાશે, જાણો ક્યાં નિહાળશો મુકાબલા

Pro Kabaddi League: PKLમાં આજે ગુજરાત જાયન્ટ્સ સહિતની 4 ટીમ ટકરાશે, જાણો ક્યાં નિહાળશો મુકાબલા

પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાતની ટીમ સહિત કુલ ચાર ટીમો ટકરાશે જાણો ક્યાં કેટલા વાગ્યા લાઇવ પ્રસારણ જોવા મલશે

Pro kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગ-2021માં (Pro Kabaddi League Today Matches) રવિવારે 2 મેચ રમાશે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ vs દબંગ દિલ્હી ( Gujarat Giants vs Dabang Delhi) વચ્ચે રમાશે અને બીજી મેચ બેંગ્લોર બુલ્સ vs બંગાળ વોરિયર્સ વચ્ચે રમાશે.

વધુ જુઓ ...
    Pro kabaddi League 2021: પ્રો કબડ્ડી લીગ-2021માં (Pro Kabaddi League Today Matches) રવિવારે 2 મેચ રમાશે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ vs દબંગ દિલ્હી ( Gujarat Giants vs Dabang Delhi) વચ્ચે રમાશે અને બીજી મેચ બેંગ્લોર બુલ્સ vs બંગાળ વોરિયર્સ વચ્ચે રમાશે. લીગની આ સિઝનમાં દિલ્હી અને બંગાળ માત્ર તેમની ( Bengaluru Bulls vs Bengal Warrior) બંને મેચ જીતી શક્યા છે અને દિલ્હી 10 પોઈન્ટ સાથે ટોચ પર છે અને બંગાળ બીજા સ્થાને છે. બંને વચ્ચે સ્કોર્સનો તફાવત છે. આવી સ્થિતિમાં ગુજરાત અને બેંગ્લોર સામે મોટો પડકાર રહેશે. પ્રો કબડ્ડી લીગની આ સિઝનમાં ગુજરાત અને બેંગલોર 2માંથી એક મેચ હારી ચૂક્યા છે. ગુજરાત ચોથા ક્રમે (Pro Kabaddi League Season-8 Point Table) અને બેંગલુરુ 8મા ક્રમે છે. આવી સ્થિતિમાં બંને ટીમો પોતપોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહી છે.

    Q.પીકેએલમાં આજે કેટલી મેચ છે?

     A,પીએકએલમાં આજે 26મી ડિસેમ્બરે બે મેચ યોજાશે. પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ વર્સિ દબંગ દિલ્હી અને બીજી મેચ બેગલુરૂ બુલ્સ વર્સિસ બંગાલ વોરિયર્સ વચ્ચે રમાશે.

    Q.પીએકએલમાં આજે કેટલા વાગ્યાથી શરૂ થશે મેચ?

    A.પ્રો કબડ્ડી લીગમાં આજે પહેલો મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી અને બીજો મુકાબલો રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે.

    Q.પીકેએલ-8નું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?

    A.પીકેએલ સિઝન-8ની તમામ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.

    Q.પીકએલ સિઝન-8નું લાઇવ સ્ટ્રિમીંગ ક્યાં જોવા મળશે?

    A.પીકેએલ સિઝન-8નું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર નિહાળી શકશો.

    આ પણ વાંચો :  Pro Kabddi League: પ્રો કબડ્ડી લીગનું ટાઇમ ટેબલ, જાણો કઈ તારીખે કઈ ટીમની છે મેચ

    આ ખેલાડીઓ છે ચારેય ટીમમાં 

    ગુજરાત જાયન્ટ્સઃ પરવેશ ભૈંસવાલ, સુનિલ કુમાર, રવિન્દર પહલ, અજય કુમાર, પ્રદીપ કુમાર, ગિરીશ મારુતિ એર્નાક, રતન કે, હર્ષિત યાદવ, મનિન્દર સિંહ, હાદી ઓશ્તોરક, મહેન્દ્ર ગણેશ રાજપૂત, સોનુ, સુલેમાન પહેલવાની, હરમનજીત સિંહ, અંકિત, સુમિત.

    દબંગ દિલ્હી: નવીન કુમાર, નીરજ નરવાલ, ઈમાદ સેદાઘાત નિયા, અજય ઠાકુર, સુશાંત સાઈલ, મોહિત, સુમિત, મોહમ્મદ મલક, જોગીન્દર સિંહ નરવાલ, જીવા કુમાર, વિકાસ, વિજય, બલરામ, સંદીપ નરવાલ, મનજીત છિલ્લર.

    બેંગલુરુ બુલ્સ: પવન કુમાર સેહરાવત, બંટી, ડોંગ જીઓન લી, અબોલફઝલ મગસોદલો માહલી, ચંદ્રન રણજીત, જીબી મોરે, દીપક નરવાલ, અમિત શેઓરન, સૌરભ નંદલ, મોહિત સેહરાવત, ઝિયાઉર રહેમાન, મહેન્દ્ર સિંહ, મયુર જગન્નાથ કદમ, વિકાસ, અંકીત.

    આ પણ વાંચો : Pro Kabaddi League : પ્રો કબડ્ડીના ખેલાડીઓના આ ટોપ 5 દાવએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

    બંગાળ વોરિયર્સ: મનિન્દર સિંઘ, રવિન્દ્ર રમેશ કુમાવત, સુકેશ હેગડે, સુમિત સિંહ, આકાશ પિકલમુંડે, રિશાંક દેવાડિગા, રિંકુ નરવાલ, અબોઝર મોહઝર મિઘાની, વિજિન થંગદુરાઈ, પરવીન, રોહિત બન્ને, દર્શન જે, સચિન વિટ્ટલા, મોહમ્મદ ઈસ્માઈલ નબીબખા, મોહમ્મદ ઈસ્માઈલ નબીબખા, રોહિત.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pkl 2021, Pro kabaddi league

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन