Home /News /sport /T20 વર્લ્ડકપમાં ભારતની હાર પર પાકિસ્તાની વડાપ્રધાને માર્યો ટોણો, જાણો શું કહ્યું

T20 વર્લ્ડકપમાં ભારતની હાર પર પાકિસ્તાની વડાપ્રધાને માર્યો ટોણો, જાણો શું કહ્યું

પાક વડાપ્રધાનનો ભારત પર તંજ

T20 World Cup 2022 Semi Final IND Vs ENG:  પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની હાર પર ટોણો માર્યો છે. તેમને પોતાના ટ્વિટમાં ટી20 વર્લ્ડ કપની તે બંને મેચોનો ઉલ્લેખ કર્યો છે જેમાં ભારતને દસ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ જુઓ ...
    T20 World Cup 2022 Semi Final IND Vs ENG:  પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની હાર પર ટોણો માર્યો છે.

    તેમને પોતાના ટ્વિટમાં ટી20 વર્લ્ડ કપની તે બંને મેચોનો ઉલ્લેખ કર્યો છે જેમાં ભારતને દસ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

    શાહબાજ શરીફે લખ્યું કે, આ રવિવારે ટી20 વર્લ્ડકપમાં તે બંને ટીમોની મેચ છે, જેમને ભારતને દસ વિકેટથી હરાવ્યું છે.



    તેમણે લખ્યું, આ રવિવારે, 152/0 Vs 170/0"

    વર્ષ 2021માં ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટ હરાવ્યું હતુ, જ્યારે આજે ઈંગ્લેન્ડે પણ તે જ અંતરથી ભારતને માત આપી છે.

    ભારતને સેમીફાઈનલમાં હરાવીને ઈંગ્લેન્ડે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 13 નવેમ્બરે મેલબર્નમાં રમાનાર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટક્કર પાકિસ્તાન સાથે થશે.

    ભારતે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 169 રનનો પડકાર આપ્યો હતો. ઓપનર એલેક્સ હેલ્સ અને કેપ્ટન જોશ બટલરે પહેલા વિકેટની રેકોર્ડ પાર્ટનરશીપ કરીને આ પડકારને જીલી લીધો હતો. આ સાથે જ ભારતને શરમજનક હારનો સામનો કરવાની સાથે વર્લ્ડકપ ટી-20માં પોતાનો અભિયાનનો અંત કર્યો હતો.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND Vs ENG, Semi final, T20 World Cup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन