INDvsWI પ્રથમ વન ડેમાં વરસાદનું વિઘ્ન, વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ બેટિંગ

એક દિવસીય મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. વરસાદના લીધે વિલંબ થયો હોવાથી મેચ 43-43 ઓવરની કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: August 8, 2019, 10:25 PM IST
INDvsWI પ્રથમ વન ડેમાં વરસાદનું વિઘ્ન, વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ બેટિંગ
એક દિવસીય મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. વરસાદના લીધે વિલંબ થયો હોવાથી મેચ 43-43 ઓવરની કરવામાં આવી છે.
News18 Gujarati
Updated: August 8, 2019, 10:25 PM IST
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે ગયેલી ભારતી ટીમની પ્રથમ વન ડે મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. ગયા ખાતે રમાનારી વન ડેમાં વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. વરસાદ પહેલા વેસ્ટ ઇન્ડિઝે 5.4 ઓવરમાં 9 રન કર્યા હતા.

ભારતે ટોસ જીત્યો

વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે ગયાના ખાતેની પ્રથમ એક દિવસયી મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગે શરૂ થશે. વરસાદના લીધે વિલંબ થયો હોવાથી મેચ 43-43 ઓવરની કરવામાં આવી છે. કોહલીએ કહ્યું કે અમે નવા ખેલાડીઓને તક આપવા માગતા હોવાથી યૂઝવેન્દ્ર ચહલ, લોકેશ રાહુલ, નવદીપ સૈની અને મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યું નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ આગામી 6 મહિનાઓમાં શું થશે?

ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદ
વેસ્ટ ઇન્ડિઝની ટીમ
જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટરેલ અને કેમર રોચ.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...