ધોનીની દીકરી ઝીવાએ મેચની વચ્ચે જ કરી જિદ, 23 લાખથી વધુ જોવાયો Video

News18 Gujarati
Updated: April 17, 2018, 11:41 AM IST
ધોનીની દીકરી ઝીવાએ મેચની વચ્ચે જ કરી જિદ, 23 લાખથી વધુ જોવાયો Video
એવામાં ઝિવાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ડેડીને ગળે લગાવવા ઇચ્છે છે

એવામાં ઝિવાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ડેડીને ગળે લગાવવા ઇચ્છે છે

  • Share this:
નવી દિલ્હી: મહેન્દ્ર સિંઘ ધોનીની 3 વર્ષિય દીકરી ઝીવા દેશની મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાં થાય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ક્લબમાં ઘણી વખત જીવાની તસવીરો અને વીડિયો શેર થતા રહેતા હોય છે અને જે વાઇરલ પણ થાય છે. IPLની સિઝનમાં ઝીવા ઘણી વખત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડેડી કૂલ સાથે જોવા મળી છે.  ધોની ગ્રાઉન્ડ પર ચોક્કા છક્કા મારે અને ઝિવા સ્ટેડિયમમાં તેની મસ્તીમાં મસ્ત હોય.
When Ziva wanted to give a hug to papa during the match


A post shared by M S Dhoni (@mahi7781) on
એવામાં ઝિવાનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ડેડીને ગળે લગાવવા ઇચ્છે છે. હાલમાં જ કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ઝિવાએ આ જિદ પકડી હતી. જેનો વીડિયો હાલમાં વાઇરલ થયો છે.
ઝિવા વારંપવાર કહે છે કે કે, પાપા કો બુલાવો.. મુજે ઉન્હે હગ કરના હૈ.. આ વીડિયોમાં ઝિવા ઘણી જ ક્યુટ લાગે છે. આ વીડિયો ધોનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જે છેલ્લા 20 કલાકમાં 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.


Enjoying 💛 #Ziva #ZivaDhoni #ZivaSinghDhoni #MSDhoni #Dhoni #Sakshi #SakshiDhoni


A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni.006) on
First published: April 17, 2018, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading