પોતાનાથી 18 વર્ષ મોટા આ ક્રિકેટરના પ્રેમમાં પાગલ હતી આ બોલિવુડ અભિનેત્રી

News18 Gujarati
Updated: July 10, 2018, 6:00 PM IST
પોતાનાથી 18 વર્ષ મોટા આ ક્રિકેટરના પ્રેમમાં પાગલ હતી આ બોલિવુડ અભિનેત્રી

  • Share this:
બોલિવુડ અને ક્રિકેટર્સ વચ્ચે સંબંધોની કોઈ નવી વાત નથી. ઘણા લોકોએ લગ્ન કરી લીધા છે તો કેટલાકે ખુલીને પોતાનો સંબંધોનો સ્વિકાર કર્યો છે. આવું જ એક નામ છે ‘ધક ધક’ગર્લ માધુરી દીક્ષિતનું. માધુરીનું દિલ પોતાનાથી 18 વર્ષ મોટા એક ક્રિકેટર પર આવી ગયું હતું.

જ્યારે માધુરીનું દિલ આ ક્રિકેટર પર આવ્યું તો તેની ઉંમર ફક્ત 25 વર્ષ હતી જ્યારે આ ક્રિકેટરની ઉંમર 43 વર્ષ હતી. જોકે આ ક્રિકેટર ત્યારે નિવૃત્ત થઈ ગયો હતો. આમ છતા તે ઘણો હેન્ડસમ હતો અને લાખો લોકો તેને પસંદ કરતા હતા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સુનીલ ગાવસ્કરની, જે આજે 69મો બર્થ ડે મનાવી રહ્યા છે.

1992માં માધુરી દીક્ષિતની કારકિર્દી ટોચ પર હતી. ત્યારે તેણે ઇન્ડિયા ટુડે મેગેઝીનને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ ઇન્ટરવ્યુમાં માધુરીએ ખુલાસો કર્યો હતો કે તે ગાવસ્કર સાથેભાગી માંગતી હતી અને તેના સપના જોતી હતી. આટલું જ નહીં માધુરીએ કહ્યું હતું કે ગાવસ્કર ઘણો સેક્સી છે.આઈપીએલ 2018 દરમિયાન માધુરીએ ગાવસ્કર સાથેની મુલાકાતનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ પ્રસંગ માધુરીના 51માં બર્થ ડેનો હતો.
First published: July 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading