31 માર્ચ 2018 : ઘરે બેઠા પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરો

News18 Gujarati
Updated: March 13, 2018, 5:10 PM IST
31 માર્ચ 2018 : ઘરે બેઠા પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરો
News18 Gujarati
Updated: March 13, 2018, 5:10 PM IST
અત્યાર સુધી તમને ઘણીવાર કંપનીઓએ તમને કહી ચૂકી હશે કે, 31 માર્ચ 2018થી પહેલા તમારા મોબાઈલને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે અત્યાર સુધી નંબર લિંક કરાવ્યું ના હોય અને મોબાઈલ સ્ટોરમાં જવાનો સમય તમારી પાસે નથી. તો તમે ઘરે બેઠા સરળ રીતે આધાર કાર્ડને તમારા ફોનથી લિંક કરી શકો છો.

- તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 14546 પર કોલ કરો
- આધાર લિંક કરવા માટે 1 દબાવો
- તમને ભારતીય અથવા એનઆરઆઈમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે

- ઓપ્શનની પસંદગી કર્યા બાદ 12 ડિજિટનો મોબાઈલ નંબર નાખો. (કન્ટ્રી કોડ સાથે)
- ત્યાર બાદ તમારા ફોન પર તે OTP આવશે
- તમારી ડિટેલ એક્સેસ કરવાની અનુમતિ આપો
Loading...

- તમને તમારા મોબાઈલ નંબરના અંતિમ ચાર ડિજિટ બતાવવામાં આવશે
- ત્યાર બાદ ઓટીપીને એન્ટર કરો
- આ પ્રોસેસ બાદ તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ ગયો છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर