જ્હોનિસબર્ગ વનડેમાં મળી જીત, પરંતુ ચૂકવવો પડ્યો મોટો દંડ

News18 Gujarati
Updated: February 11, 2018, 5:36 PM IST
જ્હોનિસબર્ગ વનડેમાં મળી જીત, પરંતુ ચૂકવવો પડ્યો મોટો દંડ

  • Share this:
સાઉથ આફ્રિકાને ભારત વિરૂદ્ધ ચોથી વનડે મેચમાં સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આફ્રિકાએ ચોથી વનડેમાં પાંચ વિકેટથી જીત મેળવીને 6 મેચોની સિરીઝને જીવંત રાખી હતી.

આઈસીસી મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટે એડન માર્કરામની ટીમને કાલની મેચ નિર્ધારિત સમયસીમાથી એક ઓવર પાછળ ચાલી રહી હોવાનું જાણ્યું હતું, જેનાથી તેમને દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો.

ખેલાડીઓ અને અધિકારીઓ માટે આઈશીસી આચાર સંહિતાની ધારા 2.5.1 અનુસાર ખેલાડીઓ પર નિર્ધારિત સમયથી ધીમી બોલિંગ કરવા પર પ્રત્યેક ઓવર માટે 10 ટકા દંડ ફટકાવામાં આવ્યો ચે, જેમાં કેપ્ટન પર બેગણો દંડ લાગે છે.

આ રીતે માર્કરામની મેચ ફિના 20 ટકા દંડ જ્યારે અન્ય સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પર 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.

માર્કરામે મેચ બાદ આ પ્રસ્તાવિક દંડનો સ્વીકાર કર્યો હતો તે માટે સત્તાવાર રીતે સુનવણીની જરૂરત પડી નહતી.
First published: February 11, 2018, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading