Home /News /sport /IPL 2022 RR vs GT Score: ગુજરાત ટાઇટન્સની જીતમાં હાર્દિક પંડ્યા અને બોલરો ઝળક્યા

IPL 2022 RR vs GT Score: ગુજરાત ટાઇટન્સની જીતમાં હાર્દિક પંડ્યા અને બોલરો ઝળક્યા

IPL 2022 : RR vs GT Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, RR vs GT Live Score : હાર્દિક પંડ્યાના 87 રન, ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા, રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા

    મુંબઈ : હાર્દિક પંડ્યાના અણનમ 87 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ-15માં (IPL 2022) રાજસ્થાન રોયલ્સ (RR vs GT Live Score) સામે 37 રન રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શક્યું હતું.

    રાજસ્થાન રોયલ્સ

    -ગુજરાત તરફથી યશ દયાલ અને ફર્ગ્યુશને 3-3 વિકેટ ઝડપી.

    -રિયાન પરાગ 18 રને ફર્ગ્યુશનનો શિકાર બન્યો

    -હેટમાયરના 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 29 રન

    -રાજસ્થાને 11.5 ઓવરમાં 100 રન બનાવ્યા

    -ડુસેન 6 રને યશ દયાલનો શિકાર બન્યો.

    -સંજુ સેમસન 11 રને રન આઉટ

    -બટલરના 24 બોલમાં 8 ફોર 3 સિક્સર સાથે 54 રન.

    -અશ્વિન 8 રન બનાવી આઉટ.

    -રાજસ્થાને 4.2 ઓવરમાં 50 રન બનાવ્યા.

    -પડિક્કલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ.

    આ પણ વાંચો - RCBની મહિલા પ્રશંસકે લીધુ પ્રણ - જ્યાં સુધી RCB IPL ટાઈટલ નહીં જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું

    ગુજરાત ટાઇટન્સ

    -ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. રાજસ્થાનને 193 રનનો પડકાર આપ્યો

    હાર્દિક પંડ્યાના 52 બોલમાં 8 ફોર 4 સિક્સર સાથે 87 રન

    -હાર્દિક અને અભિનવ વચ્ચે 86 રનની ભાગીદારી નોંધાઇ

    -અભિનવ મનોહરના 28 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 43 રન.

    -હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -ગુજરાતે 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -શુભમન ગિલ 13 રને કેચ આઉટ થયો

    -ગુજરાતે 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -વિજય શંકર 2 રને સેનનો શિકાર બન્યો.

    -મેથ્યુ વેડ 12 રને રન આઉટ

    -ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - યુવા ક્રિકેટરનું સપનું થયુ સાકાર, સચિન તેંડુલકર તરફથી મળ્યો ખાસ એવોર્ડ

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    રાજસ્થાન રોયલ્સ - જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજુ સેમસન, રાસી વેન ડેર ડુસેન, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેમ્સ નીશમ, આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ સેન, પ્રસિદ્ધ કૃષ્ણા.

    ગુજરાત ટાઇટન્સ - મેથ્યુ વેડ, શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુશન, મોહમ્મદ શમી, યશ દયાલ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन