Home /News /sport /IPL 2022 LSG vs RCB Score: પ્લેસિસના 96 રન, આરસીબીનો 18 રને વિજય

IPL 2022 LSG vs RCB Score: પ્લેસિસના 96 રન, આરસીબીનો 18 રને વિજય

IPL 2022 : RCB vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, LSG vs RCB Live Score : પ્લેસિસના 64 બોલમાં 11 ફોર 2 સિક્સર સાથે 96 રન

    મુંબઈ : પ્લેસિસના 96 રન બાદ જોશ હેઝલવુડની 4 વિકેટની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-15માં (IPL 2022) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG vs RCB Live Score) સામે 18 રને વિજય મેળવ્યો છે બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન બનાવી શક્યું હતું.

    લખનઉ સુપર જાયન્ટ્સ

    -ક્રુણાલ પંડ્યાના 28 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 42 રન

    -લખનઉએ 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -લોકેશ રાહુલના 24 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 30 રન

    -મનિષ પાંડે 6 રને આઉટ

    -ડી કોક 3 રને હેઝલવુડનો શિકાર બન્યો

    આ પણ વાંચો - જોસ બટલરે તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી, પેટ કમિન્સની બોલિંગ પર સિકસરફટકારી પૂરી કરી સદી

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    -પ્લેસિસના 64 બોલમાં 11 ફોર 2 સિક્સર સાથે 96 રન.

    -શાહબાઝના 22 બોલમાં 1 ફોર સાથે 26 રન

    -પ્લેસિસે 40 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    -આરસીબીએ 12 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -સુયશ 10 રન આઉટ

    -ગ્લેન મેક્સવેલના 11 બોલમાં 23 રન

    -વિરાટ કોહલી પ્રથમ બોલે આઉટ

    -અનુજ રાવત 4 રન બનાવી આઉટ

    આ પણ વાંચો - દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાનો કેસ આવતા ટ્વિટર પર IPL રદ્દ કરવાની માંગ ઉઠી

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ, ક્વિન્ટોન ડી કોક, મનીષ પાંડે, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, દુષ્મંથા ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઇ.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઇ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन