Home /News /sport /IPL 2022 PBKS v LSG Score: બોલરોએ રંગ રાખ્યો, લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય

IPL 2022 PBKS v LSG Score: બોલરોએ રંગ રાખ્યો, લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય

IPL 2022 : PBKS vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, PBKS v LSG Live Score: ડી કોક અને દિપક હુડા વચ્ચે 85 રનની ભાગીદારી

પૂણે : ક્વિન્ટોન ડી કોકના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઇપીએલ-15માં (IPL 2022) પંજાબ કિંગ્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. લખનઉએ (PBKS v LSG Live Score) 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવી શક્યું હતું.

પંજાબ કિંગ્સ

-લખનઉના મોહસિન ખાને 24 રનમાં 3 વિકેટ ઝડપી

-રિષી ધવન 21 રને અણનમ રહ્યો

-જીતેશ શર્મા 2 રન બનાવી એલબી આઉટ થયો

-લિવિંગસ્ટોન 18 રન બનાવી મોહસિન ખાનનો શિકાર બન્યો

-રાજપક્ષે 9 રને આઉટ

-પંજાબે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

-શિખર ધવન 6 રને બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ થયો

-મયંક અગ્રવાલના 17 ફોર 2 ફોર 2 સિક્સર સાથે 25 રન

આ પણ વાંચો - યુવરાજ સિંઘનો Exculsive ઈન્ટરવ્યૂ, વિરાટ કોહલીને ખરાબ ફોર્મમાંથી બહાર આવવા આપી સલાહ

લખનઉ સુપર જાયન્ટ્સ

-રબાડાની 38 રનમાં 4 વિકેટ

-લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા

-મોહસિન ખાનના 6 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે અણનમ 13 રન

-જેસન હોલ્ડર 11 રને આઉટ

-આયુષ બડોની 4 રને કેચ આઉટ થયો

-ક્રુણાલ પંડ્યા 7 રને રબાડાનો શિકાર બન્યો

-દિપક હુડા 34 રને રન આઉટ થયો

-ડી કોક અને દિપક હુડા વચ્ચે 85 રનની ભાગીદારી

-લખનઉએ 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

-ક્વિન્ટોન ડી કોકના 37 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 46 રન

-લખનઉએ 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા

-કેએલ રાહુલ 6 રન બનાવી રબાડાનો શિકાર બન્યો

- કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - શા માટે ઉમરાન મલિકે હાર્દિક પંડ્યાની પત્ની પાસે માફી માંગી? વાયરલ થઇ તસવીર

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ઋષિ ધવન, કાગિસો રબાડા, રાહુલ ચાહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ.

લખનઉ સુપર જાયન્ટ્સ - ક્વિન્ટોન ડી કોક, કેએલ રાહુલ, દીપક હુડ્ડા, માર્ક્સ સ્ટોઇનિસ, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, દુષ્માંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, મોહસિન ખાન.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો