liveLIVE NOW

IPL Auction 2022 Live: આઈપીએલની હરાજીનું સમાપન, બે દિવસમાં ખેલાડીઓ પર થયો કોરોડોનો વરસાદ

IPL 2022 Mega Auction live : બે દિવસ બેંગ્લુરૂમાં (Bengaluru)માં આઈપીએલની હરાજી (IPL મેગા ઓક્શન 2022) યોજાઈ. સૌથી મોંઘા ખેલાડી (Expensive Players) ખેલાડીઓનું સંપૂર્ણ લીસ્ટ (Players List) અને અન્ય તમામ અપડેટ

  • News18 Gujarati
  • | February 13, 2022, 22:35 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 10 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    20:31 (IST)

    IPL Mega Auction Live Update :  અંતિમ સેશનમાં ઓક્શનર હ્યુ એડમીડ્સ આવ્યા, તેમણે કહ્યું સ્વસ્થ છું, ચારું શર્માએ ખૂબ સારી રીતે સોદાબાજી કરાવી

    20:25 (IST)

    IPL Mega Auction Live Update : સચિનના પુત્ર અર્જુનને ખરીદવા માટે પડાપડી થઈ, અર્જુન માટે મુંબઈએ રસ દર્શાવતા ગુજરાત પણ મેદાને આવી, આખરે મુંબઈએ 30 લાખમાં ખરીદી કરી

    16:58 (IST)

    IPL Mega Auction Live Update :સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને પંજાબે 20 લાખમાં ખરીદ્યો 

    16:56 (IST)

    IPL Mega Auction Live Update : મુંબઈ ઈન્ડિયન્સે ટીમ ડેવિડને 8.25 કરોડમાં ખરીદ્યોદ્યો

    16:26 (IST)

    IPL Mega Auction Live Update :  ચેન્નાઈએ મિચેલ સેન્ટનરને 1.90 કરોડમાં ખરીદ્યો, મુંબઈ ચેન્નાઈ વચ્ચે જામી છે ખરીદીની રેસ

    16:14 (IST)

    IPL Mega Auction Live Update :  જોફરા આર્ચર માટે ખેંચતાણ થઈ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ખેંચતાણમાં મુંબઈએ 8 કરોડમાં જોફરા આર્ચરની બાજી મારી

    15:1 (IST)
    IPL 2022 Auction :  આઈપીએલ 2022નું મેગા ઓક્શન સમાપ્ત થયું છે (IPL Mega Auction) આ મેગા ઓક્શનમાં બે  દિવસમાં IPLની 15મી સિઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલ 600 ખેલાડીઓની હરાજી બે દિવસ યોજાઈ હતી. આ ઓક્શનમાં 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ક્રિકેટરો હતા.આઇપીએલની (IPL) આગામી 15મી સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝીસ - લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ હાલની 8 ટીમો સાથે કોમ્પિટિશન કરી હતી. આઈપીએલના મેગા ઓક્શનના સમાપાપન બાદ મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન (Ishan Kisha) આ સિઝનના મેગા ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन