Home /News /sport /IPL 2022 KKR vs MI Score: કમિન્સની 14 બોલમાં અડધી સદી, કેકેઆરનો શાનદાર વિજય

IPL 2022 KKR vs MI Score: કમિન્સની 14 બોલમાં અડધી સદી, કેકેઆરનો શાનદાર વિજય

IPL 2022 : KKR vs MI Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ KKR vs MI Live Score : વેંકટેશ અને કમિન્સ વચ્ચે 2.5 ઓવરમાં 61 રનની ભાગીદારી, પેટ કમિન્સના 15 બોલમાં 4 ફોર, 6 સિક્સર સાથે અણનમ 56 રન, વેંકટેશ ઐયરના 41 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે અણનમ 50 રન

    પૂણે :  પેટ કમિન્સના 15 બોલમાં 56 રન અને વેંટકેશ ઐયરના 50 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-15માં (IPL 2022) મુંબઈ ઇન્ડિયન્સ  (KKR vs MI Live Score)સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.

    કોલકાતા નાઇટ રાઇડર્સ

    -વેંકટેશ અને કમિન્સ વચ્ચે 2.5 ઓવરમાં 61 રનની ભાગીદારી

    -વેંકટેશ ઐયરના 41 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે અણનમ 50 રન

    -પેટ કમિન્સના 15 બોલમાં 4 ફોર, 6 સિક્સર સાથે અણનમ 56 રન

    -વેંકટેશ ઐયરે 40 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -કેકેઆરે 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -નીતિશ રાણા 8 રને અશ્વિનનો બીજો શિકાર થયો

    -બિલિંગ્સ 17 રને એમ અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો

    -કેપ્ટન શ્રેયસ ઐયરના 6 બોલમાં 10 રન. કેકેઆરે 35 રને 2 વિકેટ ગુમાવી

    -રહાણે 7 રને મિલ્સનો શિકાર બન્યો,

    આ પણ વાંચો - સ્ટેડિયમમાં આખી રાત મચ્છરો વચ્ચે વિતાવતા ગ્રાઉન્ડ્સમેન હવે રહે છે 5 સ્ટાર હોટલમાં, જાણો IPL એ કેવી રીતે બદલ્યુ જીવન

    મુંબઇ ઇન્ડિયન્સ

    -મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા .

    -પોલાર્ડના 5 બોલમાં 3 સિક્સરની મદદથી 22 રન.

    -તિલક વર્માના 27 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 38 રન.

    -સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 83 રનની ભાગીદારી નોંધાવી

    -સૂર્યકુમાર યાદવ 52 રને કમિન્સનો શિકાર બન્યો. મુંબઈએ 138 રને ચોથી વિકેટ ગુમાવી.

    -સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

    -મુંબઈએ 16.1 ઓવરમાં 100 રન પુરા કર્યા,

    -મુંબઈએ 9.1 ઓવરમાં 50 રન પુરા કર્યા,

    -ઇશાન કિશન 14 રને કમિન્સનો શિકાર બન્યો,

    -બ્રેવિસના 19 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 29 રન,

    -રોહિત શર્મા 3 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો,

    -કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    - કોલકાતાની ટીમમાં જમ્મુ કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર રસિક સલામ અને પેટ કમિન્સને સ્થાન આપવામાં આવ્યું છે.

    - મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવને સ્થાન મળ્યું છે. ઇજા પછી તે પ્રથમ વખત સિઝનમાં રમશે.
    " isDesktop="true" id="1196614" >

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, સેમ બિલિંગ્સ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી.

    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કાઇરોન પોલાર્ડ, બ્રેવિસ, ડેનિયલ સમ્સ, એમ અશ્વિન, મિલ્સ, બાસિલ થમ્પી, જસપ્રીત બુમરાહ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन
    विज्ञापन