Home /News /sport /IPL 2022 KKR vs LSG Score: બોલરો ઝળક્યા, લખનઉનો શાનદાર વિજય

IPL 2022 KKR vs LSG Score: બોલરો ઝળક્યા, લખનઉનો શાનદાર વિજય

IPL 2022 : KKR vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, KKR vs LSG Live Score: આવેશ ખાન અને જેસન હોલ્ડરની 3-3 વિકેટ

પૂણે : ક્વિન્ટોન ડી કોકની અડધી સદી પછી આવેશ ખાન અને જેસન હોલ્ડરની ચુસ્ત બોલિંગની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-15માં  (IPL 2022)કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR vs LSG Score )સામે 75 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 14.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

કોલકાતા નાઇટ રાઇડર્સે

-હોલ્ડર અને આવેશ ખાને 3-3 વિકેટ ઝડપી

-આન્દ્રે રસેલના 19 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે 45 રન

-સુનીલ નરેન 22 રને હોલ્ડરનો શિકાર બન્યો

-રિંકૂ સિંહ 6 રને બિશ્નોઇનો શિકાર બન્યો

-કોલકોતાએ 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

-નીતિશ રાણા 2 રને આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ

-એરોન ફિન્ચના 14 બોલમાં 1 ફોર સાથે 14 રન

-કેપ્ટન શ્રેયસ ઐયર 6 રન બનાવી આઉટ

-બાબા ઇન્દ્રજીત 00 રને મોહસિન ખાનના શિકાર બન્યો

આ પણ વાંચો - પ્લેઓફમાં 4 ટીમોને સ્થાન મળવું જોઈએ કે 5? પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી વાત

લખનઉ સુપર જાયન્ટ્સ 

- લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 176  રન બનાવી

-કેકેઆરના આન્દ્રે રસેલની સૌથી વધારે 2 વિકેટ

-જેસન હોલ્ડર 13 રને સાઉથીનો શિકાર બન્યો

-માર્ક્સ સ્ટોઇનિસના 14 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 28 રન

-ક્રુણાલ પંડ્યાના 27 બોલમાં 25 રન

-દીપક હુડાના 27 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 41 રન

-લખનઉએ 11 ઓવરમાં 100 રન પુરા કર્યા

-ડી કોકના 29 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 50 રન. સુનીલ નરેનનો શિકાર બન્યો

-લખનઉએ 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા

-રાહુલ એકપણ બોલ રમ્યા વગર રન આઉટ થયો

બન્ને ટીમો આ પ્રમાણે છે

લખનઉ સુપર જાયન્ટ્સ - ક્વિન્ટોન ડી કોક, કેએલ રાહુલ, દીપક દુડા, માર્કસ સ્ટોઇનિસ, ક્રુણાલ પંડ્યા, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્માંતા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, મોહસિન ખાન.

કોલકાતા નાઇટ રાઇડર્સ - એરોન ફિન્ચ, બાબા ઇન્દ્રજીત, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, ટીમ સાઉથી, શિવમ માવી, હર્ષિત રાણા.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો