Home /News /sport /IPL 2022 DC vs RR Score: જોશ બટલરની સદી, રાજસ્થાનનો દિલ્હી સામે વિજય

IPL 2022 DC vs RR Score: જોશ બટલરની સદી, રાજસ્થાનનો દિલ્હી સામે વિજય

IPL 2022 : GT vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, DC vs RR Live Score: જોશ બટલરે 65 બોલમાં 9 ફોર 9 સિક્સર સાથે 116 રન ફટકાર્યા

    મુંબઈ :  જોશ બટલરની સદી (116), દેવદત્ત પડ્ડિકલની અડધી સદી (54) અને સંજ સેમસનના આક્રમક 46 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-15માં (IPL 2022)દિલ્હી કેપિટલ્સ (DC vs RR Live Score)સામે 15 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 2 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 207 રન બનાવ્યા હતા.

    દિલ્હી કેપિટલ્સ

    -રાજસ્થાન તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    -પોવેલના 15 બોલમાં 5 સિક્સર સાથે 36 રન

    -લલિત યાદવ 24 બોલમાં 37 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યો

    -અક્ષર પટેલ 1 રને ચહલની ઓવરમાં બોલ્ડ થયો

    -પંતના 24 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 44 રન

    -દિલ્હીએ 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -પૃથ્વી શો ના 27 બોલમાં 5 ફોર1 સિક્સર સાથે 37 રન

    -દિલ્હીએ 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -સરફરાઝ 1 રને અશ્વિનનો શિકાર બન્યો

    -ડેવિડ વોર્નરના 14 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 28 રન

    આ પણ વાંચો - નામ બડે... દર્શન છોટે, કરોડોમાં વેચાયેલા 3 વિદેશી ખેલાડીઓએ કર્યું બકવાસ પ્રદર્શન

    રાજસ્થાન રોયલ્સ

    -રાજસ્થાનના 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 222 રન

    -સંજૂ સેમસનના 19 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અણનમ 46 રન

    -બટલરના 65 બોલમાં 9 ફોર 9 સિક્સર સાથે 116 રન

    -રાજસ્થાને 18.4 ઓવરમાં 200 રન પુરા કર્યા

    -જોશ બટલરે 57 બોલમાં 8 ફોર 8 સિક્સર સાથે સદી ફટકારી

    -પડિક્કલ અને બટલર વચ્ચે 15.1 ઓવરમાં 155 રનની ભાગીદારી

    -પડિક્કલના 35 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 54 રન

    -રાજસ્થાને 11 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -બટલરે 36 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -રાજસ્થાને 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - 2 વર્ષમાં 5 મેચ રમનાર બોલરે આઇપીએલમાં મચાવ્યો તરખાટ, બેટ્સમેનો માટે બન્યો કાળ!

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, રિષભ પંત, લલિત યાદવ, રોવમન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુશ્તફિઝુર રહમાન, ખલિલ અહમદ.

    રાજસ્થાન રોયલ્સ - જોશ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, શિમરોન હેટમાયર, કરુણ નાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, મેકોય, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુજવેન્દ્ર ચહલ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन