Home /News /sport /

IPL 2022 DC vs RCB Score: બેંગલોરની જીતમાં દિનેશ કાર્તિક અને મેક્સવેલ ઝળક્યા

IPL 2022 DC vs RCB Score: બેંગલોરની જીતમાં દિનેશ કાર્તિક અને મેક્સવેલ ઝળક્યા

IPL 2022 : DC vs RCB Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, DC vs RCB Live Score : દિનેશ કાર્તિકના 34 બોલમાં 5 ફોર 5 સિક્સર સાથે અણનમ 64 રન, મેક્સવેલની અડધી સદી

    મુંબઈ : દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-15માં (IPL 2022) દિલ્હી કેપિટલ્સ (DC vs RCB Live Score)સામે 16 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 7 વિકેટે 173 રન બનાવી શક્યું હતું.

    દિલ્હી કેપિટલ્સ

    -આરસીબી તરફથી હેઝલવુડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

    -શાર્દુલ ઠાકુરના 9 બોલમાં 2 સિક્સર સાથે 17 રન

    -પંતના 17 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 34 રન

    -લલિત યાદવ 1 રને હેઝલવુડનો શિકાર બન્યો

    -મિચેલ માર્શ 14 રને રન આઉટ

    -દિલ્હી કેપિટલ્સે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

    -વોર્નરના 38 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 66 રન

    -વોર્નરના 29 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન

    -પૃથ્વી શો 16 રન બનાવી સિરાજનો શિકાર બન્યો

    -દિલ્હીએ 4.4 ઓવરમાં 50 રન બનાવ્યા

    આ પણ વાંચો - સતત છઠ્ઠી હાર બાદ રોહિત શર્માને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટનપદેથી હટાવવાની માંગ ઉઠી

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    - રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 5 વિકેટે 189 રન બનાવ્યા

    -દિનેશ કાર્તિકના 34 બોલમાં 5 ફોર 5 સિક્સર સાથે અણનમ 64 રન

    -શાહબાઝ અહમદના 21 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 32 રન

    -મેક્સવેલના 34 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 55 રન

    -સુયાશ 6 રને અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો

    -ગ્લેન મેક્સવેલે 30 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -આરસીબીએ 8.1 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -વિરાટ કોહલી 12 રન બનાવી રન આઉટ થયો

    -પ્લેસિસ 8 રને અહમદનો શિકાર બન્યો

    -અનુજ રાવત પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ

    -દિલ્હીના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - કેએલ રાહુલે આઇપીએલની 100મી મેચ બનાવી યાદગાર, મુંબઇ સામે ફટકારી સદી

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ઋષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુશ્તફિઝુર રહમાન, ખલીલ અહમદ.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    આગામી સમાચાર