Home /News /sport /IPL 2022 CSK vs RCB Score: ચેન્નઇ સુપર કિંગ્સનો આ સિઝનમાં પ્રથમ વિજય, આરસીબીને હરાવ્યું

IPL 2022 CSK vs RCB Score: ચેન્નઇ સુપર કિંગ્સનો આ સિઝનમાં પ્રથમ વિજય, આરસીબીને હરાવ્યું

IPL 2022 : CSK vs RCB Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, CSK vs RCB Live Score: શિવમ દૂબેના 46 બોલમાં 5 ફોર 8 સિક્સર સાથે 95 રન, ઉથપ્પાના 50 બોલમાં 4 ફોર 9 સિક્સર સાથે 88 રન

  મુંબઈ : શિવમ દૂબેના 95 અને રોબિન ઉથપ્પાના 88 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ-15માં (IPL 2022)રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (CSK vs RCB Live Score)23 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટે 193 રન બનાવી શક્યું હતું. ચેન્નઇ આ સિઝનમાં પ્રથમ જીત મેળવવા સફળ રહ્યું છે.

  રોયલ ચેલેન્જર્સ બેંગલોર

  - મહેશ તીક્ષ્ણાએ 33 રનમાં 4 વિકેટ ઝડપી.

  -દિનેશ કાર્તિકના 14 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે 34 રન.

  -ડી સિલ્વા 7 રને જાડેજાનો શિકાર બન્યો

  -શાહબાઝ અહમદના 27 બોલમાં 4 ફોર સાથે 41 રન.

  -સુયશ પ્રભુદેસાઇના 18 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 34 રન

  -બેંગલોરે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

  -બેંગલોરે 50 રનમાં 4 વિકેટ ગુમાવી

  -મેક્સવેલના 11 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 26 રન.

  -અનુજ રાવત 12 રને આઉટ થયો.

  -કોહલી 3 બોલમાં 1 રન બનાવી આઉટ.

  -પ્લેસિસ 8 રને કેચઆઉટ થયો.

  આ પણ વાંચો - CSK એ છેલ્લી 10 ઓવરમાં રનનું વાવાઝોડું લાવી દીધું, શિવમ અને ઉથપ્પાએ 17 સિક્સ ફટકારી

  ચેન્નઇ સુપર કિંગ્સ

  -ચેન્નઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 4 વિકેટે 215 રન

  -શિવમ દૂબેના 46 બોલમાં 5 ફોર 8 સિક્સર સાથે 95 રન

  -ચેન્નઇએ 18.3 ઓવરમાં 200 રન પુરા કર્યા

  -રવિન્દ્ર જાડેજા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ.

  -રોબિન ઉથપ્પાના 50 બોલમાં 4 ફોર 9 સિક્સર સાથે 88 રન.

  -ચેન્નઇએ 16.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

  -શિવમ દૂબેએ 30 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.

  -ઉથપ્પાએ 33 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  -ચેન્નઇએ 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  -ચેન્નઇએ 8.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

  -મોઇન અલી 3 રને રન આઉટ થયો

  -ઋતુરાજ ગાયકવાડ 17 રને હેઝલવુડનો શિકાર બન્યો. 19 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  બન્ને ટીમો આ પ્રમાણે છે

  રોયલ ચેલેન્જર્સ બેંગલોર - ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહમદ, વનિંદૂ હસરંગા, સુયશ પ્રભુદેસાઇ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

  ચેન્નઇ સુપર કિંગ્સ - રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: IPL 2022, Ipl live, IPL Live Score

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन