liveLIVE NOW

IPL 2022 CSK vs KKR : પ્રથમ મેચમાં ચેન્નઇનો પરાજય, કોલકાતા નાઇટ રાઇડર્સનો 6 વિકેટે વિજય

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ : કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની પ્રથમ મેચમાં ચેન્નઇનો પરાજય થયો, ધોનીના 38 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અણનમ 50 રન

  • News18 Gujarati
  • | March 27, 2022, 00:21 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 8 MONTHS AGO
    23:14 (IST)
    ચેન્નઇ તરફથી ડ્વેન બ્રાવોએ 3 વિકેટ અને મિશેલ સેન્ટનરે 1 વિકેટ ઝડપી હતી

    23:5 (IST)
    કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો

    23:0 (IST)
    કેકેઆરના 18 ઓવરમાં 4 વિકેટે 126 રન. શ્રેયસ ઐયર 14 અને શેલ્ડન જેક્સન 2 રને રમતમાં

    22:56 (IST)
    સેમ બેલિંગ્સ 25 રને બ્રાવોનો શિકાર બન્યો. કોલકાતાએ 123 રને ચોથી વિકેટ ગુમાવી

    22:48 (IST)

    કેકેઆરના 15 ઓવરમાં 4 વિકેટે 103 રન. સેમ બેલિંગ્સ 11 અને શ્રેયસ ઐયર 8 રને રમતમાં

    22:43 (IST)
    કોલકાતાએ 14.2 ઓવરમાં 100 રન પુરા કર્યા

    22:35 (IST)
    અજિંક્ય રહાણેના 34 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 44 રન. 87 રને ત્રીજી વિકેટ ગુમાવી

    22:25 (IST)
    નીતિશ રાણા 17 બોલમાં 21 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો. કોલકાતાએ 76 રને 2 વિકેટ ગુમાવી

    22:22 (IST)
    કેકેઆરના 9 ઓવરમાં 1 વિકેટે 70 રન. અજિંક્ય રહાણે 30 અને નીતિશ રાણા 20 રને રમતમાં

    IPL 2022 CSK vs KKR: બોલરોના શાનદાર પ્રદર્શન પછી અજિંક્ય રહાણેના 44 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં 4 વિકેટે 133 રન બનાવી પડકાર મેળવી લીધો હતો.

    ચેન્નઇ તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. જ્યારે કેકેઆર તરફથી રહાણેએ સૌથી વધારે 44 રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની પ્રથમ મેચમાં ચેન્નઇનો પરાજય થયો છે.

    ધોનીએ 38 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અણનમ 50 રન બનાવ્યા હતા.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन