IPL 2020: હૈદરાબાદની જીતમાં મનિષ પાંડે, વિજય શંકર ઝળક્યા

IPL 2020: હૈદરાબાદની જીતમાં મનિષ પાંડે, વિજય શંકર ઝળક્યા
મનિષ પાંડેના 47 બોલમાં અણનમ 83 રન, વિજય શંકરના 51 બોલમાં અણનમ 52 રન

મનિષ પાંડેના 47 બોલમાં અણનમ 83 રન, વિજય શંકરના 51 બોલમાં અણનમ 52 રન

  • Share this:
    દુબઈ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મનીષ પાંડે (53) અને વિજય શંકરની અડધી સદી (52)ની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 156 રન બનાવી લીધા હતા.

    સનરાઇઝર્સ હૈદરાબાદ


    • મનિષ પાંડેના 47 બોલમાં અણનમ 83 રન
    • વિજય શંકરના 51 બોલમાં અણનમ 52 રન

    • હૈદરાબાદે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

    • મનિષ પાંડેએ 3 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    • બેરિસ્ટો 10 રને બોલ્ડ થયો

    • વોર્નર 4 રને આઉટ


    રાજસ્થાન રોયલ્સ 

    • રાજસ્થાનના 20 ઓવરમાં 6 વિકેટે 154 રન

    • રિયાન પરાગના 12 બોલમાં 20 રન

    • સ્મિથ 19 રને આઉટ

    • બટલર 9 રને કેચ આઉટ

    • રાજસ્થાને 14.1 ઓવરમાં 100 રન બનાવ્યા

    • સ્ટોક્સના 32 બોલમાં 30 રન

    • સેમસન 36 રન બનાવી બોલ્ડ થયો

    • ઉથપ્પા 19 રને રન આઉટ

    • હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા

    સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
    Published by:Ashish Goyal
    First published:October 22, 2020, 22:31 pm

    ટૉપ ન્યૂઝ