Home /News /sport /

RCB vs RR, IPL 2020 : બેંગલોરની જીતમાં પડીકલ્લ અને વિરાટ કોહલી ઝળક્યા

RCB vs RR, IPL 2020 : બેંગલોરની જીતમાં પડીકલ્લ અને વિરાટ કોહલી ઝળક્યા

કોહલીના 53 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 72 રન, પડ્ડીકલ 45 બોલમાં 63 રન

કોહલીના 53 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 72 રન, પડ્ડીકલ 45 બોલમાં 63 રન

    અબુધાબી: દેવદત્ત પડીકલ્લ (63) અને વિરાટ કોહલીની (72*) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.1 ઓવરમાં 2 વિકેટે 158 રન બનાવી પડકાર મેળવી લીધો હતો.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    • કોહલીના 53 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 72 રન

    • પડ્ડીકલ 45 બોલમાં 63 રન બનાવી આઉટ

    • પડીક્કલે 34 બોલમાં 5 ફોર, 1 સિક્સની મદદથી 50 રન પુરા કર્યા

    • બેંગલોરે 6 ઓવરમાં 50 રન બનાવ્યા

    • ફિન્ચ 8 રન બનાવી એલબી આઉટ થયો


    રાજસ્થાન રોયલ્સ

    • રાજસ્થાનના 20 ઓવરમાં 6 વિકેટે 154 રન

    • મહિપાલ લોમરોરે સૌથી વધારે 47 રન બનાવ્યા

    • રાજસ્થાને 15.1 ઓવરમાં 100 રન બનાવ્યા

    • ઉથપ્પા ફરી નિષ્ફળ, 17 રને આઉટ

    • બટલર 22 રને સૈનીનો શિકાર બન્યો

    • સ્મિથ 5 અને સેમસન 4 રન બનાવી આઉટ

    • રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન

    રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2020, IPL 2020 Gujarati News, IPL 2020 Latest News, IPL 2020 Live Score, IPL 2020 News, Live score, Rajasthan royals, આઇપીએલ, રોયલ ચેલેન્જર્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन