રમત-જગત

  • associate partner

RCB vs KKR, IPL 2020 : ડી વિલિયર્સના 73, બેંગલોરનો કોલકાતા સામે 82 રને ધમાકેદાર વિજય

News18 Gujarati
Updated: October 12, 2020, 11:28 PM IST
RCB vs KKR, IPL 2020 : ડી વિલિયર્સના 73, બેંગલોરનો કોલકાતા સામે 82 રને ધમાકેદાર વિજય
ડી વિલિયર્સના 33 બોલમાં 5 ફોર, 6 સિક્સર સાથે અણનમ 73 રન

ડી વિલિયર્સના 33 બોલમાં 5 ફોર, 6 સિક્સર સાથે અણનમ 73 રન

  • Share this:
શારજાહ :  એબી ડી વિલિયર્સની આક્રમક અડધી સદી (73) અને દેવદત્ત પડિક્કલના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 82 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 112 રન બનાવી શક્યું હતું. બેંગલોરના મોરિસ અને સુંદરે 2-2 વિકેટ ઝડપી હતી

કોલકાતા નાઇટ રાઇડર્સ


  • રાહુલ ત્રિપાઠી 16 રને આઉટ

  • રસેલ 16 રને ઉદનાનો શિકાર બન્યો

  • દિનેશ કાર્તિક 1 રને બોલ્ડ
  • શુભમન ગિલ 34 રને રનઆઉટ

  • નીતિશ રાણા 9 રને સુંદરનો શિકાર બન્યો

  • બેન્ટોન 8 રને બોલ્ડ


રોયલ ચેલેન્જર્સ બેંગલોર

  • ડી વિલિયર્સના 33 બોલમાં 5 ફોર, 6 સિક્સર સાથે અણનમ 73 રન

  • વિરાટ કોહલી 33 રને અણનમ

  • ડી વિલિયર્સે 23 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી

  • બેંગલોરે 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

  • ફિન્ચના 37 બોલમાં 46 રન

  • પડીક્કલ 32 રને બોલ્ડ

  • ફિન્ચ અને પડીક્કલ વચ્ચે 67 રનની ભાગીદારી

  • બેંગલોરે 6.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

  • કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન
Published by: Ashish Goyal
First published: October 12, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading