રમત-જગત

 • associate partner

IPL 2020: દિલ્હીનો સતત ચોથો પરાજય, પ્લેઓફની દોડ રોમાંચક બની

News18 Gujarati
Updated: October 31, 2020, 6:46 PM IST
IPL 2020: દિલ્હીનો સતત ચોથો પરાજય, પ્લેઓફની દોડ રોમાંચક બની
ઇશાન કિશનના અણનમ 72 રન, બુમરાહની 3 વિકેટ

ઇશાન કિશનના અણનમ 72 રન, બુમરાહની 3 વિકેટ

 • Share this:
દુબઈ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઇશાન કિશનના અણનમ 72 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 14.1 ઓવરમાં 1 વિકેટે 111 રન બનાવી લીધા છે. દિલ્હીનો સતત ચોથા પરાજય થયો છે. આ સાથે પ્લેઓની દોડ રોમાંચક બની છે.

મુંબઈ ઇન્ડિયન્સ


 • સૂર્યકુમાર યાદવના 12 રન

 • ઇશાન કિશનના 47 બોલમાં 8 ફોર, 3 સિક્સર સાથે 72 રન

 • ડી કોક 26 રન બનાવી આઉટ

દિલ્હી કેપિટલ્સ 

 • હેટમાયરના 11 રન

 • પંત 21 રને એલબી આઉટ

 • સ્ટોઇનિસ 2 રને બુમરાહનો શિકાર બન્યો

 • કેપ્ટન ઐયરના 25 રન

 • પૃથ્વી શો 10 રને આઉટ

 • શિખર ધવન શૂન્ય રને આઉટ


દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
Published by: Ashish Goyal
First published: October 31, 2020, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading