MI vs RR, IPL 2020 : બુમરાહનો તરખાટ, મુંબઈ ઇન્ડિયન્સનો દમદાર વિજય

સૂર્યકુમાર યાદવના 47 બોલમાં 11 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 79 રન, મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 57 રને વિજય મેળવ્યો

સૂર્યકુમાર યાદવના 47 બોલમાં 11 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 79 રન, મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 57 રને વિજય મેળવ્યો

  • Share this:
    અબુધાબી : સૂર્યકુમાર યાદવની અણનમ અડધી સદી (79) બાદ જસપ્રીત બુમરાહના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની (4 વિકેટ) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 57 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 18.1 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બુમરાહે શાનદાર બોલિંગ કરતા 20 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

    રાજસ્થાન રોયલ્સ

    • તેવાટિયા 5 રને આઉટ

    • બટલરે 44 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે 70 રન બનાવ્યા

    • રાજસ્થાને 14 ઓવરમાં 100 રન પુરા કર્યા

    • લોમરોર 11 રને ચાહરનો શિકાર બન્યો

    • સ્મિથ 6, સેમસન 00 રને આઉટ થતા ટીમે 12 રનમાં 2 વિકેટ ગુમાવી

    • જયસ્વાલ બીજા જ બોલે ખાતું ખોલાયા વિના આઉટ


    મુંબઈ ઇન્ડિયન્સ

    • સૂર્યકુમાર યાદવના 47 બોલમાં 11 ફોર, 3 સિક્સર સાથે અણનમ 79 રન

    • હાર્દિક પંડ્યાના 19 બોલમાં અણનમ 30 રન

    • ક્રુણાલ પંડ્યાના 12 રન

    • મુંબઈએ 11.2 ઓવરમાં 100 રન બનાવ્યા

    • ઇશાન કિશન ખાતું ખોલાયા વિના આઉટ

    • રોહિત શર્મા 35 રને કેચ આઉટ

    • ડી કોક 23 રને કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો

    • મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ

    રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
    Published by:Ashish Goyal
    First published: