રમત-જગત

  • associate partner

IPL 2020: સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગ, મુંબઈનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત

News18 Gujarati
Updated: October 28, 2020, 11:27 PM IST
IPL 2020: સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગ, મુંબઈનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત
પડિક્કલના 45 બોલમાં 12 ફોર, 1 સિક્સરની મદદથી 74 રન, સૂર્યકુમારના 43 બોલમાં 10 ફોર, 3 સિક્સર સાથે અણનમ 79 રન

પડિક્કલના 45 બોલમાં 12 ફોર, 1 સિક્સરની મદદથી 74 રન, સૂર્યકુમારના 43 બોલમાં 10 ફોર, 3 સિક્સર સાથે અણનમ 79 રન

  • Share this:
દુબઈ : સૂર્યકુમાર યાદવની આક્રમક અણનમ અડધી સદી (79)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે મુંબઈએ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે.

મુંબઈ ઇન્ડિયન્સ


  • સૂર્યકુમારના 43 બોલમાં 10 ફોર, 3 સિક્સર સાથે અણનમ 79 રન

  • હાર્દિક પંડ્યાના 17 રન

  • ક્રુણાલ પંડ્યા 10 રને આઉટ
  • સૌરભ તિવારી 5 રને આઉટ

  • ઇશાન કિશનના 18 બોલમાં 25 રન

  • ડી કોક 18 રને સિરાજનો શિકાર બન્યો


રોયલ ચેલેન્જર્સ બેંગલોર

  • મોરિસ 4 રને આઉટ

  • પડિક્કલના 45 બોલમાં 12 ફોર, 1 સિક્સરની મદદથી 74 રન

  • ડી વિલિયર્સ 15 રને આઉટ

  • વિરાટ 9 રને બુમરાહનો શિકાર બન્યો

  • ફિલિપ્સ 33 રને આઉટ

  • જોશ ફિલિપ્સ અને પડીક્કલે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી

  • મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન
Published by: Ashish Goyal
First published: October 28, 2020, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading