રમત-જગત

 • associate partner

IPL 2020 MI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય

News18 Gujarati
Updated: September 28, 2020, 3:54 PM IST
IPL 2020 MI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય
તસવીર - બીસીસીઆઈ

ચેન્નઈએ જીત સાથે આઈપીલ-2020ની શરૂઆત કરી, મુંબઈ - 162/9, ચેન્નઈ - 166/5 (19.2 ઓવર)

 • Share this:
અબુધાબી : અંબાતી રાયડુ (71) અને ફાફ ડુ પ્લેસિસની અડધી સદી(58*)ની મદદથી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ-13ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ચેન્નઈ સુપરકિંગ્સ


 • વોટ્સન પ્રથમ ઓવરમાં  4 રને બોલ્ટની ઓવરમાં આઉટ

 • પ્રથમ ઓવર - 5/1

 • મુરલી વિજય 1 રને એલબી આઉટ
 • બીજી ઓવર - 6/3

 • ત્રીજી ઓવર - 12/2

 • ચોથી ઓવર - 19/2

 • પાંચમી ઓવર - 23/2

 • છઠ્ઠી ઓવર - 37/2

 • સાતમી ઓવર - 43/2

 • આઠમી ઓવર - 51/2

 • નવમી ઓવર - 58/2

 • દસ ઓવર - 70/2

 • 11 ઓવર - 81/2

 • 12 ઓવર - 88/2

 • 13 ઓવર - 99/2

 • 14 ઓવર - 105/2

 • 15 ઓવર - 116/2

 • અંબાતી રાયડુ 48 બોલમાં 71 રન બનાવી આઉટ

 • 16 ઓવર - 121/3

 • 17 ઓવર - 134/3

 • જાડેજા 10 રને ક્રુણાલ પંડ્યાની ઓવરમાં આઉટ

 • 18 ઓવર - 147/4

 • શેમ કુરાન 18 રને બુમરાહનો શિકાર બન્યો

 • 19 ઓવર - 158/5

 • 19.2 ઓવર - 163./5


મુંબઇ ઇન્ડિયન્સ

 • પ્રથમ ઓવર - 12/0

 • બીજી ઓવર - 19/0

 • ત્રીજી ઓવર - 27/0

 • ચોથી ઓવર - 45/0

 • રોહિત શર્મા 12 રને ચાવલાની ઓવરમાં આઉટ

 • પાંચ ઓવર - 48/1

 • ડી કોક 33 રને કુરાનનો શિકાર બન્યો

 • છ ઓવર - 51/2

 • સાત ઓવર - 60/2

 • આઠ ઓવર - 68/2

 • નવ ઓવર - 83/2

 • દસ ઓવર - 86/2

 • સૂર્યકુમાર યાદવ 17 રને આઉટ

 • 11 ઓવર - 92/3

 • 12 ઓવર - 105/3

 • 13 ઓવર - 116/3

 • 14 ઓવર - 121/3

 • સૌરભ તિવારી 42 રને જાડેજાની ઓવરમાં આઉટ

 • હાર્દિક પંડ્યા 14 રને જાડેજાનો શિકાર બન્યો

 • 15 ઓવર - 126/5

 • 16 ઓવર - 136/5

 • ક્રુણાલ પંડ્યા 3 રને એન્ગિડીનો શિકાર બન્યો

 • 17 ઓવર - 140/6

 • 18 ઓવર - 151/6

 • પોલાર્ડ 18 રને આઉટ

 • પેટ્ટિન્સન 11 રને આઉટ

 • 19 ઓવર - 156/8

 • ટ્રેન્ટ બોલ્ટ 0 રને આઉટ

 • 20 ઓવર - 162/9


ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ - શેન વોટ્સન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસિસ, એમએસ ધોની, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, શેમ કુરાન, પિયુષ ચાવલા, દીપક ચાહર, લુંગી એન્ગિડી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ - રોહિત શર્મા, ક્વિન્ટોન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, પેટ્ટીન્સન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
Published by: Ashish Goyal
First published: September 19, 2020, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading