IPL 2020 : કોલકાતા સામે મુંબઈનો વિજય, મુંબઈની જીતમાં આ ખેલાડીનો મહત્વનો ફાળો

IPL 2020 : કોલકાતા સામે મુંબઈનો વિજય, મુંબઈની જીતમાં આ ખેલાડીનો મહત્વનો ફાળો
કોલકાતા સામે મુંબઈનો વિજય, મુંબઈની જીતમાં આ ખેલાડીનો મહત્વનો ફાળો

રોહિત શર્માના 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 80 રન, મુંબઈનો 49 રને વિજય

  • Share this:
    દુબઈ : રોહિત શર્માની અડધી સદી (80) અને સૂર્યકુમાર યાદવના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 49 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. મુંબઈની જીતમાં રોહિત શર્માનો મહત્વનો રોલ રહ્યો હતો.

    કોલકાતા નાઇટ રાઇડર્સ ઇનિંગ્સ


    • શુભમન ગિલ 7 રને આઉટ
    • સુનીલ નરૈન 9 રને પટ્ટેિન્સનનો શિકાર બન્યો

    • દિનેશ કાર્તિક 30 રને આઉટ

    • નિતીશ રાણા 24 રને કેચ આઉટ

    • રસેલ 11 રને બુમરાહનો શિકાર બન્યો


    મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ

    • કોલકાતા નાઇટ રાઇડર્સ ના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    • ક્વિન્ટોન ડી કોક 1 રને શિવમ માવીનો શિકાર બન્યો

    • પાવરપ્લેની 6 ઓવરમાં 59 રન બનાવ્યા

    • સૂર્યકુમાર 28 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી 47 રને રન આઉટ થયો

    • મુંબઈએ 11.1 ઓવરમાં 100 રન બનાવ્યા

    • રોહિત શર્માએ 39 બોલમાં 1 ફોર અને 6 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    • રોહિત શર્મા 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 80 રન બનાવી આઉટ થયો

    • હાર્દિક પંડ્યા 18 રને આઉટ


    કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.

    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ.
    Published by:Ashish Goyal
    First published:September 23, 2020, 19:03 pm

    टॉप स्टोरीज