શારજાહ : મનદીપ સિંહ (66 અણનમ) અને ક્રિસ ગેઈલની અડધી સદી (51)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 2 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબ
- ગેઈલના 29 બોલમાં 51 રન
- મનદીપના 56 બોલમાં અણનમ 66 રન
- લોકેશ રાહુલ 28 રને આઉટ
કોલકાતા નાઇટ રાઇડર્સ :
- કોલકાતાના 20 ઓવરમાં 9 વિકેટે 149 રન
- શુભમન ગિલના 45 બોલમાં 57 રન
- નરૈન 6 રને આઉટ
- મોર્ગન 40 રને કેચઆઉટ
- દિનેશ કાર્તિકે શૂન્ય રને આઉટ
- રાહુલ ત્રિપાઠી 7 રને કેચ આઉટ
- નીતિશ રાણા પ્રથમ બોલે આઉટ
- કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે
કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી