IPL 2020 : લોકેશ રાહુલ અને ગેઈલ ઝળક્યા, સતત પાંચ પરાજય પછી પંજાબનો વિજય

IPL 2020 : લોકેશ રાહુલ અને ગેઈલ ઝળક્યા, સતત પાંચ પરાજય પછી પંજાબનો વિજય
લોકેશ રાહુલ (61) અને ક્રિસ ગેઈલની અડધી સદી (53)

લોકેશ રાહુલ (61) અને ક્રિસ ગેઈલની અડધી સદી (53)

  • Share this:
    શારજાહ : લોકેશ રાહુલ (61) અને ક્રિસ ગેઈલની અડધી સદી (53)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 20 ઓવરમાં 2 વિકેટે 177 રન બનાવી લીધા હતા. સતત પાંચ પરાજય પછી પંજાબનો વિજય થયો છે. આ જીત સાથે પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી છે.

    કિંગ્સ ઇલેવન પંજાબ


    • રાહુલના 49 બોલમાં અણનમ 61 રન
    • ગેઈલ 45 બોલમાં 53 રન બનાવી આઉટ

    • ગેઈલે 36 બોલમાં 1 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    • લોકેશ રાહુલે 37 બોલમાં અડધી સદી ફટકારી

    • પંજાબે 12 ઓવરમાં 100 રન બનાવ્યા

    • મયંક અગ્રવાલ 25 બોલમાં 45 રન બનાવી આઉટ

    • અગ્રવાલ અને રાહુલ વચ્ચે 78 રનની ભાગીદારી


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    • ક્રિસ મોરિસના 8 બોલમાં અણનમ 25 રન

    • વિરાટ કોહલીના 39 બોલમાં 3 ફોર સાથે 48 રન

    • છઠ્ઠા ક્રમે આવેલો ડી વિલિયર્સ 2 રને આઉટ

    • શિવમ દુબેના 19 બોલમાં 23 રન

    • બેંગલોરે 13.2 ઓવરમાં 100 રન બનાવ્યા

    • વોશિંગ્ટન સુંદર 13 રને આઉટ

    • બેંગલોરે 5.2 ઓવરમાં 50 રન બનાવ્યા

    • ફિન્ચ 20 રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ

    • પડીક્કલ 18 રને કેચઆઉટ

    • બેંગલોરના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન
    Published by:Ashish Goyal
    First published:October 15, 2020, 19:03 pm

    ટૉપ ન્યૂઝ