રમત-જગત

 • associate partner

IPL 2020: પંજાબની જીતમાં નિકોલસ પૂરન ઝળક્યો, ધવનની સદી એળે

News18 Gujarati
Updated: October 20, 2020, 11:36 PM IST
IPL 2020: પંજાબની જીતમાં નિકોલસ પૂરન ઝળક્યો, ધવનની સદી એળે
ધવનના 61 બોલમાં 12 ફોર, 3 સિક્સર સાથે અણનમ 106 રન, પૂરનના 28 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 53 રન

ધવનના 61 બોલમાં 12 ફોર, 3 સિક્સર સાથે અણનમ 106 રન, પૂરનના 28 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 53 રન

 • Share this:
દુબઈ : નિકોલસ પૂરનની આક્રમક અડધી સદી (53)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19 ઓવરમાં 5 વિકેટે 167 રન બનાવી લીધા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ


 • દિપક હુડા 15 અને નિશમ 10 રને અણનમ

 • મેક્સવેલના 24 બોલમાં 32 રન

 • પૂરનના 28 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 53 રન
 • પંજાબે 9.5 ઓવરમાં 100 રન બનાવ્યા

 • અગ્રવાલ 5 રને રનઆઉટ

 • ગેઈલના 13 બોલમાં 29 રન

 • રાહુલ 15 રને કેચઆઉટ


દિલ્હી કેપિટલ્સ

 • ધવનના 61 બોલમાં 12 ફોર, 3 સિક્સર સાથે અણનમ 106 રન

 •  પંજાબને જીતવા માટે 165 રનનો પડકાર મળ્યો

 • ધવને 57 બોલમાં 12 ફોર, 3 સિક્સર સાથે સદી ફટકારી

 • સ્ટોઇનિસ 9 રને આઉટ

 • પંત 14 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો

 • ધવને 28 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

 • ઐયર 14 રન બનાવી કેચઆઉટ થયો

 • પૃથ્વી શો 7 રન બનાવી આઉટ

 • દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે
Published by: Ashish Goyal
First published: October 20, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading