રમત-જગત

 • associate partner

KKR vs RR, IPL 2020 : રાજસ્થાનનો આ સિઝનમાં પ્રથમ પરાજય, કોલકાતાનો 37 રને વિજય

News18 Gujarati
Updated: September 30, 2020, 11:48 PM IST
KKR vs RR, IPL 2020 : રાજસ્થાનનો આ સિઝનમાં પ્રથમ પરાજય, કોલકાતાનો 37 રને વિજય
શુભમન ગિલના 47 રન, કોલકાતા 174/6, રાજસ્થાન - 137/9

શુભમન ગિલના 47 રન, કોલકાતા 174/6, રાજસ્થાન - 137/9

 • Share this:
દુબઇ :  શુભમન ગિલના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 37 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. રાજસ્થાન તરફથી એકમાત્ર ટોમ કુરાને લડાયક બેટિંગ કરતા 36 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ


 • સ્મિથ 3 રને કમિન્સનો શિકાર બન્યો

 • સંજુ સેમસન 8 રને આઉટ

 • બટલર 21 રને શિવમ માવીનો શિકાર બન્યો
 • ઉથપ્પા 2 રને આઉટ


કોલકાતા નાઇટ રાઇડર્સ

 • મોર્ગનના 23 બોલમાં અણનમ 34 રન

 • રસેલ 14 બોલમાં 24 રન બનાવી આઉટ

 • દિનેશ કાર્તિક 1 રને આર્ચરનો શિકાર બન્યો

 • શુભમન ગિલ 47 રને આઉટ

 • કોલકાતાએ 7 ઓવરમાં 50 રન બનાવ્યા

 • સુનીલ નરૈન 15 રન બનાવી આઉટ

 • રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટિવન સ્મિથે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
Published by: Ashish Goyal
First published: September 30, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading