IPL 2020: ડી કોકના અણનમ 78 રન, મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટે વિજય

કમિન્સના 36 બોલમાં 53 રન, ડી કોકના 44 બોલમાં 9 ફોર, 3 સિક્સર સાથે અણનમ 78 રન

કમિન્સના 36 બોલમાં 53 રન, ડી કોકના 44 બોલમાં 9 ફોર, 3 સિક્સર સાથે અણનમ 78 રન

  • Share this:
    અબુધાબી : બોલરોના શાનદાર પ્રદર્શન પછી ક્વિન્ટોન ડી કોકના અણનમ 78 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    મુંબઈ ઇન્ડિયન્સ

    • ડી કોકના 44 બોલમાં 9 ફોર, 3 સિક્સર સાથે અણનમ 78 રન

    • સૂર્યકુમાર યાદવ 10 રને આઉટ

    • મુંબઈએ 11.5 ઓવરમાં 100 રન બનાવ્યા

    • રોહિત શર્મા 35 રને આઉટ

    • રોહિત શર્મા અને ડી કોક વચ્ચે 94 રનની ભાગીદારી


    કોલકાતા નાઇટ રાઇડર્સ

    • મોર્ગનના 29 બોલમાં 39 રન

    • કમિન્સના 36 બોલમાં 53 રન

    • દિનેશ કાર્તિક 4 રને બોલ્ડ

    • શુભમન 21 રને ચહલનો શિકાર બન્યો

    • નીતિશ રાણા 5 રને આઉટ

    • રાહુલ ત્રિપાઠી 7 રને આઉટ

    • કેકેઆરના ના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
    Published by:Ashish Goyal
    First published: