રમત-જગત

  • associate partner

IPL 2020: વરુણ ચક્રવર્તીની 5 વિકેટ, કોલકાતાનો દિલ્હી સામે 59 રને વિજય

News18 Gujarati
Updated: October 24, 2020, 7:20 PM IST
IPL 2020: વરુણ ચક્રવર્તીની 5 વિકેટ, કોલકાતાનો દિલ્હી સામે 59 રને વિજય
નીતિશ રાણાના 53 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 81 રન, વરુણ ચક્રવર્તીની 20 રનમાં 5 વિકેટ

નીતિશ રાણાના 53 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 81 રન, વરુણ ચક્રવર્તીની 20 રનમાં 5 વિકેટ

  • Share this:
અબુધાબી : નીતિશ રાણા (81) અને સુનીલ નરૈનની અડધી સદી (64) બાદ વરુણ ચક્રવર્તીની 5 વિકેટની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ સામે 59 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 194 રન બનાવ્યા હતા. દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 135 રન બનાવી શક્યું હતું.

દિલ્હી કેપિટલ્સ


  • સ્ટોઇનિસ 6 રને આઉટ

  • ઐયરના 38 બોલમાં 47 રન

  • હેટમાયર 10 રને ચક્રવર્તીનો શિકાર બન્યો
  • પંતના 33 બોલમાં 27 રન

  • શિખર ધવન 6 રને આઉટ

  • રહાણે પ્રથમ બોલે કમિન્સની ઓવરમાં એલબી આઉટ


કોલકાતા નાઇટ રાઇડર્સ

  • કોલકાતાના 20 ઓવરમાં 6 વિકેટે 194 રન

  • મોર્ગન 17 રને અણનમ

  • નીતિશ રાણાના 53 બોલમાં 13 ફોર, 1 સિક્સર સાથે 81 રન

  • સુનીલ નરૈનના 32 બોલમાં 6 ફોર, 5 સિક્સ સાથે 64 રન

  • દિનેશ કાર્તિક 3 રને આઉટ, કેકેઆરે 42 રને 3 વિકેટ ગુમાવી

  • રાહુલ ત્રિપાઠી 13 રને બોલ્ડ

  • શુભમન ગિલ 9 રને આઉટ


દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
Published by: Ashish Goyal
First published: October 24, 2020, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading