KKR vs CSK, IPL 2020 : રાહુલ ત્રિપાઠીના 81, કોલકાતાનો ચેન્નઈ સામે 10 રને વિજચ

KKR vs CSK, IPL 2020 : રાહુલ ત્રિપાઠીના 81, કોલકાતાનો ચેન્નઈ સામે 10 રને વિજચ
રાહુલ ત્રિપાઠીના 51 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 81 રન

રાહુલ ત્રિપાઠીના 51 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 81 રન

  • Share this:
    અબુધાબી : રાહુલ ત્રિપાઠીની અડધી સદી (81) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો. કોલકોતાએ 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવી શક્યું હતું.

    ચેન્નઈ સુપરકિંગ્સ


    • જાધવ 7 અને જાડેજા 21 રને અણનમ
    • કુરાન 17 રને રસેલનો શિકાર બન્યો

    • ધોની 11 રન બનાવી બોલ્ડ

    • વોટ્સન 40 બોલમાં 50 રન બનાવી આઉટ થયો

    • રાયડુના 27 બોલમાં 30 રન

    • ચેન્નઈએ 5.3 ઓવરમાં 50 રન બનાવ્યા

    • પ્સેસિસ 17 રન બનાવી માવીનો શિકાર બન્યો


    કોલકાતા નાઇટ રાઇડર્સ

    • રાહુલ ત્રિપાઠીના 51 બોલમાં 8 ફોર, 3 સિક્સર સાથે 81 રન

    • રસેલ 2 રને ઠાકુરનો શિકાર બન્યો

    • મોર્ગન 7 રને કેચ આઉટ

    • નરૈન 17 રને આઉટ

    • રાહુલ ત્રિપાઠીએ 31 બોલમાં અડધી સદી ફટકારી

    • નીતિશ રાણા 9 રને કેચ આઉટ

    • કેકેઆરે 5.4 ઓવરમાં 50 રન બનાવ્યા

    • શુભમન ગિલ 11 રને આઉટ

    • કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

    કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
    Published by:Ashish Goyal
    First published:October 07, 2020, 19:05 IST