RR vs DC, IPL 2020 : દિલ્હીનો સતત ત્રીજો વિજય, પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું

હેટમાયરના 24 બોલમાં 1 ફોર અને 5 સિક્સરની મદદથી 45 રન, કાગિસો રબાડાની 3 વિકેટ

હેટમાયરના 24 બોલમાં 1 ફોર અને 5 સિક્સરની મદદથી 45 રન, કાગિસો રબાડાની 3 વિકેટ

  • Share this:
    શારજાહ : કાગિસો રબાડા (3 વિકેટ)સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 46 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 184 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 19.4 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હીએ સતત ત્રીજો વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

    રાજસ્થાન રોયલ્સ 

    • તેવાટિયાએ સૌથી વધારે 38 રન બનાવ્યા

    • રાજસ્થાને 100 રનમાં 7 વિકેટ ગુમાવી

    • સેમસન 5 રને આઉટ

    • જયસ્વાલ 34 રને બોલ્ડ થયો

    • સ્મિથ 24 રને કેચ આઉટ

    • બટલર 13 રને આઉટ


    દિલ્હી કેપિટલ્સ :

    • હેટમાયરના 24 બોલમાં 1 ફોર, 5 સિક્સરની મદદથી 45 રન

    • સ્ટોઇનિસ 39 રને આઉટ

    • ઐયર 22 અને પંત 5 રને રન આઉટ

    • પૃથ્વી શો 19 રને આર્ચરનો શિકાર બન્યો

    • શિખર ધવન 5 રન બનાવી આઉટ

    •  રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

    રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
    Published by:Ashish Goyal
    First published: