રમત-જગત

  • associate partner

KKR vs DC, IPL 2020 : દિલ્હી ડેરડેવિલ્સ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને

News18 Gujarati
Updated: October 3, 2020, 11:48 PM IST
KKR vs DC, IPL 2020 : દિલ્હી ડેરડેવિલ્સ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને
શ્રેયસ ઐયરના 38 બોલમાં 7 ફોર, 6 સિક્સર સાથે અણનમ 88 રન, દિલ્હી ડેરડેવિલ્સનો 18 રને વિજય

શ્રેયસ ઐયરના 38 બોલમાં 7 ફોર, 6 સિક્સર સાથે અણનમ 88 રન, દિલ્હી ડેરડેવિલ્સનો 18 રને વિજય

  • Share this:
શારજાહ :  શ્રેયસ ઐયર (88*) અને પૃથ્વી શો (66)ની અડધી સદીની મદદથી આઈપીએલ-13માં દિલ્હી ડેરડેવિલ્સે 18 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 210 રન બનાવી શક્યું હતું.

કોલકાતા નાઇટ રાઇડર્સ


  • રાહુલ ત્રિપાઠીના 16 બોલમાં 36 રન

  • મોર્ગનના 18 બોલમાં 44 રન

  • નીતિશ રાણાએ 35 બોલમાં 58 રન બનાવ્યા
  • કોલકાતાના 11 ઓવરમાં 100 રન

  • રસેલ 13, કાર્તિક 6 રને આઉટ થતા કોલકાતા સંકટમાં

  • શુભમન ગિલ 28 રને અમિત મિશ્રાનો શિકાર બન્યો

  • નરૈન ફરી ફ્લોપ, 3 રને આઉટ


દિલ્હી ડેરડેવિલ્સ

  • શ્રેયસ ઐયરના 38 બોલમાં 7 ફોર, 6 સિક્સર સાથે અણનમ 88 રન

  • દિલ્હીએ 1.4 ઓવરમાં 200 રન બનાવ્યા

  • પંત 38 રને રસેલનો શિકાર બન્યો

  • દિલ્હીએ 10.5 ઓવરમાં 100 રન બનાવ્યા

  • પૃથ્વી શો ના 41 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 66 રન

  • ધવન 26 રન બનાવી આઉટ

  • ધવન અને પૃથ્વી શોએ 56 રનની ભાગીદારી નોંધાવી

  • કોલકાતાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો




  • કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તીદિલ્હી ડેરડેવિલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

Published by: Ashish Goyal
First published: October 3, 2020, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading