રમત-જગત

  • associate partner

IPL 2020: દિલ્હીનો સતત ત્રીજો પરાજય, હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત

News18 Gujarati
Updated: October 27, 2020, 11:21 PM IST
IPL 2020: દિલ્હીનો સતત ત્રીજો પરાજય, હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત
સાહાના 45 બોલમાં 12 ફોર, 2 સિક્સર સાથે 87 રન, ડેવિડ વોર્નરની અડધી સદી (66)

સાહાના 45 બોલમાં 12 ફોર, 2 સિક્સર સાથે 87 રન, ડેવિડ વોર્નરની અડધી સદી (66)

  • Share this:
દુબઈ :  રિદ્ધિમાન સાહા (87) અને ડેવિડ વોર્નરની અડધી સદી (66) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ સામે 88 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 19 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હીનો સતત ત્રીજો પરાજય થયો છે. બીજી તરફ આ જીત સાથે  હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત છે.

દિલ્હી કેપિટલ્સ


  • પંતના 35 બોલમાં 36 રન

  • કેપ્ટન ઐયર 7 રને કેચ આઉટ

  • રહાણેના 19 બોલમાં 26 રન
  • હેટમાયર 16 રને રાશિદની ઓવરમાં બોલ્ડ

  • સ્ટોઇનિસ 5 રને આઉટ

  • શિખર ધવન પ્રથમ બોલે કેચ આઉટ


સનરાઇઝર્સ હૈદરાબાદ

  • હૈદરાબાદના 20 ઓવરમાં 2 વિકેટે 219 રન

  • વિલિયમ્સનના અણનમ 11

  • મનિષ પાંડેના 31 બોલમાં અણનમ 44 રન

  • સાહાના 45 બોલમાં 12 ફોર, 2 સિક્સર સાથે 87 રન

  • વોર્નરના 34 બોલમાં 8 ફોર, 2 સિક્સર સાથે 66 રન

  • વોર્નર અને સાહાએ પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાવી

  • દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
Published by: Ashish Goyal
First published: October 27, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading