રમત-જગત

  • associate partner

IPL 2020 : ધવન અને ઐયર ઝળક્યા, જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને

News18 Gujarati
Updated: October 14, 2020, 11:15 PM IST
IPL 2020 : ધવન અને ઐયર ઝળક્યા, જીત સાથે દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને
ધવનના 33 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 57 રન, ઐયરના 43 બોલમાં 53 રન

ધવનના 33 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 57 રન, ઐયરના 43 બોલમાં 53 રન

  • Share this:
દુબઈ : શિખર ધવન (57) અને શ્રેયસ ઐયર (53)ની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 13 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 148 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે દિલ્હી 12 પોઇન્ટ મેળવી ટોચના સ્થાને આવી ગયું છે.

રાજસ્થાન રોયલ્સ


  • તેવાટિયા 14 રને અણનમ રહ્યો

  • ઉથપ્પા 32 રને આઉટ

  • પરાગ 1 રને રન આઉટ
  • સેમસન 25 રન બનાવી અક્ષરની ઓવરમાં બોલ્ડ થયો

  • સ્ટો્ક્સના 35 બોલમાં 41 રન

  • સ્મિથ 1 રને અશ્વિનનો શિકાર બન્યો

  • બટલરના 9 બોલમાં 22 રન


દિલ્હી કેપિટલ્સ

  • સ્ટોઇનિસ 18 રને આઉટ

  • ઐયરના 43 બોલમાં 53 રન

  • દિલ્હીએ 12.5 ઓવરમાં 100 રન બનાવ્યા

  • ધવનના 33 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 57 રન

  • રહાણે 2 રને આઉટ

  • પૃથ્વી શો પ્રથમ બોલે જ આર્ચરની ઓવરમાં બોલ્ડ

  • દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
Published by: Ashish Goyal
First published: October 14, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading