રમત-જગત

  • associate partner

SRH vs CSK ,IPL 2020: બોલરો ઝળક્યા, ચેન્નઈનો હૈદરાબાદ સામે 20 રને વિજય

News18 Gujarati
Updated: October 13, 2020, 11:23 PM IST
SRH vs CSK ,IPL 2020: બોલરો ઝળક્યા, ચેન્નઈનો  હૈદરાબાદ સામે 20 રને વિજય
વોટ્સનના 42, રાયડુના 41, ધોની 21 રને આઉટ, હૈદરાબાદ તરફથી વિલિયમ્સનના સૌથી વધારે 57 રન

વોટ્સનના 42, રાયડુના 41, ધોની 21 રને આઉટ, હૈદરાબાદ તરફથી વિલિયમ્સનના સૌથી વધારે 57 રન

  • Share this:
દુબઈ :  બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 રને વિજય મેળવ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ચેન્નઈએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ


  • વિલિયમ્સનના 39 બોલમાં 57 રન

  • હૈદરાબાદે 14.5 ઓવરમાં 100 રન બનાવ્યા

  • પ્રિયમ ગર્ગ 16 રને આઉટ
  • બેરિસ્ટો 23 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ

  • મનિષ પાંડે 4 રને રનઆઉટ

  • ડેવિડ વોર્નર 9 રને આઉટ


ચેન્નઈ સુપરકિંગ્સ

  • જાડેજા 10 બોલમાં 25 રન બનાવી અણનમ રહ્યો

  • ધોનીના 13 બોલમાં 21 રન

  • વોટ્સન 42 રને નટરાજનનો શિકાર બન્યો

  • અંબાતી રાયડુ 41 રને કેચઆઉટ

  • ચેન્નઈએ 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા

  • કુરેને  21 બોલમાં 31 રન બનાવ્યા

  • પ્લેસિસ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ

  • કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
Published by: Ashish Goyal
First published: October 13, 2020, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading