રમત-જગત

  • associate partner

IPL 2020: બટલરની આક્રમક બેટિંગ, રાજસ્થાનનો દમદાર વિજય

News18 Gujarati
Updated: October 19, 2020, 11:14 PM IST
IPL 2020:  બટલરની આક્રમક બેટિંગ, રાજસ્થાનનો દમદાર વિજય
ધોની 28 રને રન આઉટ, બટલરના 48 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અણનમ 70 રન

ધોની 28 રને રન આઉટ, બટલરના 48 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અણનમ 70 રન

  • Share this:
અબુધાબી : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ જોશ બટલરની અણનમ અડધી સદીની ()ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.3 ઓવરમાં 3 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

રાજસ્થાન રોયલ્સ


  • બટલરના 48 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અણનમ 70 રન

  • સ્મિથ 26 રને અણનમ

  • સેમસન ફરી નિષ્ફળ રહેતા ખાતું ખોલાયા વિના આઉટ
  • ઉથપ્પા 4 રને કેચઆઉટ

  • બેન સ્ટોક્સ 19 રન બનાવી બોલ્ડ થયો


ચેન્નઈ સુપરકિંગ્સ

  • જાડેજાના 30 બોલમાં અણનમ 35 રન

  • ધોની 28 રને રન આઉટ

  • ચેન્નઈએ 17 ઓવરમાં 100 રન બનાવ્યા

  • રાયડુ 13 રન બનાવી કેચ આઉટ

  • કુરેન 22 રને ગોપાલનો શિકાર બન્યો

  • વોટ્સન 8 રને આઉટ

  • પ્લેસિસ 10 રને આર્ચરનો શિકાર બન્યો

  • ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો




ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
Published by: Ashish Goyal
First published: October 19, 2020, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading