દુબઈ : વિરાટ કોહલીના અણનમ 90 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શક્યું હતું. આરસીબીના ક્રિસ મોરિસે 19 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
ચેન્નઈ સુપરકિંગ્સ
- જાડેજા અને બ્રાવો 7-7 રન બનાવી આઉટ
- રાયડુના 40 બોલમાં 42 રન
- ધોની ફરી ફ્લોપ રહેતા 10 રને આઉટ
- ચેન્નઈએ 15.3 ઓવરમાં 100 રન બનાવ્યા
- નારાયણ જગદીશનના 28 બોલમાં 33 રન
- વોટ્સન 14 રને બોલ્ડ થયો
- પ્લેસિસ 8 રને કેચ આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- શિવમ દુબેના 14 બોલમાં અણનમ 22 રન
- કોહલીના 52 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અણનમ 90 રન
- ડી વિલિયર્સ 00 રને શાર્દુલનો શિકાર બન્યો
- ફોર્મમાં રહેલો પડીક્કલ 33 રને આઉટ
- એરોન ફિન્ચ 2 રને આઉટ
- બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર