રમત-જગત

  • associate partner

IPL 2020: ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર, મુંબઈનો 10 વિકેેટે વિજય

News18 Gujarati
Updated: October 23, 2020, 10:55 PM IST
IPL 2020: ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર, મુંબઈનો 10 વિકેેટે વિજય
ઇશાન કિશનના 37 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 68 રન, ડી કોકના 37 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 46 રન

ઇશાન કિશનના 37 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 68 રન, ડી કોકના 37 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 46 રન

  • Share this:
શારજાહ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઇશાન કિશનના અણનમ 68 અને ડી કોકના અણનમ 46 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં 9 વિકેટે 114 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 12.2 ઓવરમાં વિના વિકેટે 116 રન બનાવી લીધા છે. આ પરાજય સાથે જ ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.

મુંબઈ ઇન્ડિયન્સ

- ઇશાન કિશનના 37 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 68 રન

- ડી કોકના 37 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 46 રન

ચેન્નઈ સુપરકિંગ્સ
  • સેમ કુરેનના 47 બોલમાં અણનમ 52 રન

  • ધોની 16 રને ચાહરની ઓવરમાં કેચ આઉટ

  • જાડેજા 7 રન બનાવી આઉટ

  • પ્લેસિસ 1 રને કેચ આઉટ

  • જગદીશન પ્રથમ બોલે જ આઉટ

  • રાયડુ 2 રને બુમરાહનો શિકાર બન્યો

  • રુતુરાજ ગાયકવાડ ખાતું ખોલાયા વિના આઉટ

  • રોહિતના બદલે પોલાર્ડ કેપ્ટનશિપ કરશે

  • રોહિત શર્માની તબિયત સારી ન હોવાથી આરામ અપાયો

  • મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
Published by: Ashish Goyal
First published: October 23, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading