ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના કારણે બીસીસીઆઈએ હાલ પ્રથમ બે સપ્તાહ માટેનો જ કાર્યક્રમ જાહેર કર્યો છે. આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 23 માર્ચે રમાશે. 5 એપ્રિલ સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કુલ 17 મેચ રમાશે.
આ જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, જયપુર, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ અને મોહાલીમાં મેચો રમાશે.
🚨 Announcement 🚨: The #VIVOIPL schedule for the first two weeks is out. The first match of the 2019 season will be played between @ChennaiIPL and @RCBTweets
આઈપીએલનો બે સપ્તાહનો કાર્યક્રમ
23 માર્ચ- CSK vs RCB
24 માર્ચ- KKR vs SR
24 માર્ચ MI vs DC
25 માર્ચ RR vs KXIP
26 માર્ચ DC vs CSK
27 માર્ચKK vs KX
28 માર્ચ RCB vs MI
29 માર્ચSR vs RR
30 માર્ચ- MI vs KXIP
30 માર્ચ- DC vs KK
31 માર્ચ- SR vs RCB
31 માર્ચ- CSK vs RR
1 એપ્રિલ- KXIP vs DC
2 એપ્રિલ- RR vs RCB
3 એપ્રિલ- MI vs CSK
4 એપ્રિલ- DC vs SR
5 એપ્રિલ- RCB vs KKR
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર