હરાજીમાં કોઇ ન્હોતું પૂછતું ‘ભાવ’, પછી આવી લખી ગેઇલે પંજાબની જીતની કહાની

આઇપીએલ તોફાની બેટિંગ માટે જાણીતું છે. એવામાં ક્રિશ ગેઇલ આ રમત માટે કેટલા મહત્વના છે એ રવિવારેની મેચમાં સાબિત થઇ ગયું છે.

News18 Gujarati
Updated: April 16, 2018, 4:51 PM IST
હરાજીમાં કોઇ ન્હોતું પૂછતું ‘ભાવ’, પછી આવી લખી ગેઇલે પંજાબની જીતની કહાની
આઇપીએલ તોફાની બેટિંગ માટે જાણીતું છે. એવામાં ક્રિશ ગેઇલ આ રમત માટે કેટલા મહત્વના છે એ રવિવારેની મેચમાં સાબિત થઇ ગયું છે.
News18 Gujarati
Updated: April 16, 2018, 4:51 PM IST
આઇપીએલ તોફાની બેટિંગ માટે જાણીતું છે. એવામાં ક્રિશ ગેઇલ આ રમત માટે કેટલા મહત્વના છે એ રવિવારેની મેચમાં સાબિત થઇ ગયું છે. ગેઇલે ચૈન્નાઇ જેવી મજબૂત ટીમ સામે તોફાની બેટિંગ કરીને પંજાબ માટે પહાડી ટાર્ગેટ ઉભો કરી દીધો હતો.

ક્રિશ ગેઇલે ઓપનિગ કરવાની સાથે તોફાની અડધી સદી ફટકારી હતી. લોકેશ રાહુલ સાથે પહેલી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. શાનદાર શરૂાતની મદદથી પંજાબે ચૈન્નાઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ સાત વિકેટ પર 197 રન બનાવ્યા હતા.જાન્યુઆરીમાં થયેલી આઇપીએલની હરાજીમાં પહેલી બોલીઓ પછી પણ ક્રિશ ગેઇલમાં એકપણ ફ્રેન્ચાઇજીએ દિલચસ્પી દીધી ન્હોતી. છેલ્લી બોલીમાં પ્રીતિ ઝિંટાએ બે કરોડની બેસ પ્રાઇસ ઉપર ક્રિશને પોતાની સાથે રાખી લીધો હતો. પરંતુ એ સમયે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે એ સમયે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ક્રિશ ગેઇલ પહેલા જેવી તોફાની બેટિંગ નહીં કરી શકે.ચૈન્નાઇ સામે ઇનિંગની શરૂાત કરવા માટે મેદાનમાં ઉતરેલા ગેઇલે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેમણે કેએલ સાહુલ સાથે મળીને ચૈન્નાઇની બોલરોની ધૂળ કાઢી નાખી હતી.


Loading...

ક્રિશ ગેઇલે આ સિઝનમાં પોતાની ડેબ્યુ મેચમાં ફેન્સનું કભુ મનોરંજન કર્યું હતું. ગેઇલે 22 બોલમાં 50 રન બનાવ્યા હતા. જે આઇપીએલની તેમની બીજી સૌથી ઝડપી ફિફ્ટી હતી. આ પહેલા તેમણે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर